બીટ કલબ સેન્ડવીચ(Beet club sandwich Recipe in Gujarati)

Priti Ghediya
Priti Ghediya @cook_17760425
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. બીટ, 1 મરચું, 1 ટમેટું, ઓરેગાનો, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી બટર
  2. 2બટેટાનો માવો, 1 ડુંગળી, ચીલિફ્લેકસ, મીઠું, ફુદીનાનો પાઉડર, બટર
  3. બ્રેડ સ્લાઈસ
  4. ટોમેટો સોસ
  5. ફુદીનાની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બીટનું છીણ કરવુ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, ટમેટું, ઓરેગાનો તેમજ સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરવું.

  2. 2

    હવે બાફેલા બટાકાનો માવો લેવો, તેમાં સમારેલી ડુંગળી, ફોદીના પાઉડર, ચીલિફ્લેકસ, અને સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરવું,

  3. 3

    બ્રેડને લઈ તેમાં બીટનું મિશ્રણ લગાવવું અને હવે બીજી બ્રેડમાં બટર ટામેટાનો સોસ અને બટેટાનો માવો લગાવવો અને ત્રીજી બ્રેડમાં ટામેટાનો સોસ અને બટર લગાવવું હવે ત્રણેય બ્રેડને ગોઠવી ગ્રીલર ને બટરથી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલી બ્રેડને ગ્રીલ કરવા મૂકવી અને 10 મિનિટ બાદ તૈયાર છે બીટ કલબ સેન્ડવીચ.

  4. 4

    સેન્ડવીચને ટોમેટો સોસ અને ફૂદીનાની ચટણી સાથે સર્વ કરવી. આ સેન્ડવીચ બહુ જ ટેસ્ટી થાય છે જે બાળકો બીટ નથી ખાતા તેમને આ સેન્ડવીચ બહુ જ ટેસ્ટી લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Ghediya
Priti Ghediya @cook_17760425
પર

Similar Recipes