વેજિટેબલ ક્લબ સેન્ડવિચ(Vegetable Club sandwich recipe in Gujarat

Payal Bhatt @homechef_payal26
#GA4
#Week3
#CookpadGujarati
#CookpadIndia
આ રેસિપી હેલ્થી વેજિટેબઅલ્સ થી ભરપૂર છે! જે બાળકો માટે હેલથફૂલ તેમજ સ્વાદિષ્ટ છે.
વેજિટેબલ ક્લબ સેન્ડવિચ(Vegetable Club sandwich recipe in Gujarat
#GA4
#Week3
#CookpadGujarati
#CookpadIndia
આ રેસિપી હેલ્થી વેજિટેબઅલ્સ થી ભરપૂર છે! જે બાળકો માટે હેલથફૂલ તેમજ સ્વાદિષ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, મકાઈ ને બાફવી તથા બધા શાકભાજી સમારી ને તૈયાર કરી લેવા. હવે બધા શાકભાજી ને બટર વડે સેકી લેવા.
- 2
સેકેલ શાકભાજી માં ચાટ મસાલો, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો તેમજ નમક મિક્સ કરવા.
- 3
હવે એક બ્રેડ ની સ્લાઈસ માં બટર, લીલી ચટણી, અને પિઝ્ઝા સોસ લગાવી ને તૈયાર કરેલ શેકેલ શાકભાજી સ્પ્રેડ કરી ને બીજી બ્રેડ સ્લાઈસ માં ટોમેટો સોસ લગાવી ને બન્ને બ્રેડ સ્લાઈસ ને ભેગી કરી ને રોઅસ્ટ કરવી. તો તૈયાર છે, વેજિટેબલ ક્લબ સેન્ડવિચ તૈયાર છે!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12Key word: Mayonnaise#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
જમ્બો વેજ ક્લબ સેન્ડવિચ (Jambo Veg Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ ઓલટાઈમ બધાની ફેવરીટ રેસીપી જે બધાના ઘરમાં રેગ્યુલર બનતી હોય છે મારા ઘરમાં બનતી સેન્ડવીચ રેસીપી હું શેર કરું છું.#GA4#Week3 Amee Shaherawala -
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
-
-
વેજીટેબલ સેન્ડવીચ(Vegetable Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આપણા હેલ્થ માટે અઠવડિયામાં એક વખત કાચું સલાડ જરુર થી ખાવું જોઈએ તો તેન માટે વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉતમ ઉપાય છે. Rina Mehta -
વેજીટેબલ કડૅ સેન્ડવિચ (Vegetable Curd Sandwich Recipe In Gujarati)
#MBR3#WEEK3 આ રેસીપી મે મારી ભત્રીજા વહુ પાસે થી શીખી છે જે આપને પણ ગમશે. HEMA OZA -
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
આ મારી 8મી રેસિપી છેઆ રેસિપી જરૂર ટ્રાય કરજો છોકરાઓ ને ભાવતી disha bhatt -
કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)
#CJM#Week3#choosetocook#cookpadgujarati#cookpadindia આ ડીશ મારાં સસરા ની ફેવરિટ છે એમને બહુ જ ભાવે છે એમાં ભી એમને લીલી ચટણી બહુ જ તીખી જ જોઈએ તો વધુ ભાવે. મારાં ઘરે આ ડીશ 15 દિવસે એક વાર બને જ છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. 😋😊 Sweetu Gudhka -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
-
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
#week3#GA4વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ મે કોરો મસાલો જે બનાવ્યો છે એનાથી સેન્ડવીચ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati)
#PS ચટપટી વાનગી... આ બોમ્બે ફૂડ માંથી બનાવેલી રેસીપી છે આમાં આલુ પોટેટો ને સલાડ ના કોમ્બિનેશન થી બનતી ચીઝ વેગ ક્લબ સેન્ડવિચ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
કોર્ન ફ્રિટટર્સ(Corn Fritters Recipe In Gujarati)
આ રેસીપી મેં મારાં બાળકો માટે બનાવી છે જે વિટામીન્સ થી ભરપૂર, બાળકો માટે હેલ્થી છે Bindiya Nakhva -
વેજીટેબલ ગ્રીન સેન્ડવિચ(Vegetable Green Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sendwich Kittu Patel -
વેજિટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (vegetable cheese grill sandwich recipe In Gujarati)
#NSD#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762457
ટિપ્પણીઓ (2)