ખીચું (khichu Recipe in Gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha

#trend4 #khichu
ખીચું બનાવવા નું નામ પડે એટલે તરત જ ચોખા નો લોટ યાદ આવે પણ મેં અહીંયા સ્ટાર્ચ ફ્રી કાર્બોહાઈડ્રેટ થી ભરપુર ટેસ્ટી એવું ઘઉં નું ખીચું જે બ્રેક ફાસ્ટ માં કે 4 o'clock છોટી છોટી ભૂખ માટે ઝટપટ તૈયાર થયી જાય એવો પરફેક્ટ નાસ્તો છે.

ખીચું (khichu Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#trend4 #khichu
ખીચું બનાવવા નું નામ પડે એટલે તરત જ ચોખા નો લોટ યાદ આવે પણ મેં અહીંયા સ્ટાર્ચ ફ્રી કાર્બોહાઈડ્રેટ થી ભરપુર ટેસ્ટી એવું ઘઉં નું ખીચું જે બ્રેક ફાસ્ટ માં કે 4 o'clock છોટી છોટી ભૂખ માટે ઝટપટ તૈયાર થયી જાય એવો પરફેક્ટ નાસ્તો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઊ નો લોટ
  2. 3 ટેબલ સ્પૂનતેલ
  3. 2 કપપણી
  4. 1/4 કપઝીણુ સમારેલુ ટામેટુ
  5. 1 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  6. 1/4 ટી સ્પૂનરઈ
  7. 1/4 ટી સ્પૂનજીરૂ
  8. 1/4 ટી સ્પૂનહિંગ
  9. 1ઝીણુ સમારેલુ લીલુ મરચુ
  10. 1 ટેબલ સ્પૂનલાલ મરચુ
  11. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  12. 1/2 ટેબલ સ્પૂનહળડર
  13. મીઠુ સ્વાદનુસાર
  14. ૩ ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બોઉલ મા લોટ લાઈ તેમા તેલ ઉમેરી તેને મિક્સ કરી લો.

  2. 2

    એક કડાઈ તેલ ગરમ કરી રઈ જીરુ અને હિંગ ઉમેરી સહેજ થવા દો. પછી તેમા ટામેટાં અને લીલા મર્ચા ઉમેરી 2-3 મિનિટ ચડવા દો. ત્યાર બાદ તેમા પણી ઉમેરી બધાં મસાલા ઉમેરી પાણી ને ઉકળવા દો.

  3. 3

    પણી બરાબર ઉકળી જાય પછી તેમા લોટ ઉમેરી બરાબર મિક્સ કરી નિચે લોઢી મુકી ઢાંકણ ઢાંકી ધીમા ટેપ 4 થિ 5 મિનિટ ચડવા દો.

  4. 4

    આ રિતે તૈયાર કરેલ ખિચુ ને તેલ અથવા સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર

ટિપ્પણીઓ

Similar Recipes