ખીચું (khichu recipie in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval

#trend4
નાની નાની ભૂખ માટે ખીચું એ એક બેસ્ટ ઓપ્શન છે. સાંજ ના નાસ્તા માં જો ગરમા ગરમ ખીચું મળી જાય તો મજા જ પડી જાય. એમાં પણ મેથિયો મસાલો અને સીંગતેલ સાથે ખાવા ની મજા જ અલગ છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 1પેકેટ ખીચું નો રેડી લોટ
  2. 1 1/2 કપપાણી
  3. 1 નંગલીલું મરચું
  4. 1 ચમચીમેથિયો મસાલો
  5. 1 ચમચીસીંગતેલ
  6. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીચું નો લોટ લેવો.અને એક નોનસ્ટિક પેન લઇ તેમાં પાણી મૂકી ગરમ કરવું.

  2. 2

    ત્યારબાદ તેમાં એક લીલું મરચુ સમારી ને નાખવું.તેમાં લોટ નાખી બરાબર મિક્સ કરવું.

  3. 3

    ખીચું ને સારી રીતે હલાવી ને મિક્સ કરી લેવું.

  4. 4

    ગરમા ગરમ સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

Similar Recipes