આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ટામેટા અને મરચાંને કાપી લો, ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
- 2
તેલ બરોબર રીતે ગરમ થઈ જાય પછી તેમાં બટેટા ના કટકા નાખો, અને તેને થોડીવાર તળવા દો, જ્યારે તે આછા બદામી રંગના અને ચડી જાય પછી ગેસ બંધ કરી દો.
- 3
ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો, અને તેમાં થોડાક ટામેટાં ડુંગળી મરચાં નાખો, ત્યારબાદ તેમાં સેવ મસાલા સીંગ અને દાડમ નાખો, એ પછી બધા જ મસાલા નાખી દો.
- 4
ત્યારબાદ આ બધાને બરોબર રીતે હલાવી નાખો, જ્યારે બધું બરાબર મિક્સ થઇ જાય પછી તેને એક ડિશમાં કાઢી ને ઉપરથી થોડી ડુંગળી થોડા ટામેટાં મરચા અને થોડી સેવ નાખો. ત્યારબાદ ચટપટા આલુ ચાટ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chatચાટ એ ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે, જેવી કે, ચાટ પૂરી, બાસ્કેટ ચાટ, કોર્ન ચાટ અને ચણા ચાટ વગેરે.આજે મેં સાંજના નાસ્તા માં હેલ્થી ચણા ચાટ બનાવ્યા. ઘણા બાળકો ચણાનું શાક ખાવાનું પસંદ કરતા નથી તો તેને ચણાની ચાટ ડીશ બનાવી ને આપવામાં આવે તો તે પસંદ કરે છે. વળી ચણામાં સારા એવા પ્રમાણમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનિમિક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ચણાના પાણીથી ચહેરો ધોવામાં આવે તો ચમક વધે છે. બાફેલ ચણા ના પાણીનું સૂપ પણ ફાયદાકારક છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat Sejal Dhamecha -
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13879838
ટિપ્પણીઓ (3)