છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati)

nikita rupareliya @cookniki1107
છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છોલે ચણા ને ૨-૩ કલાક.માટે પલાળી રાખો.પછી તેને કૂકર માં લઇ તેમાં હળદર અને મીઠું નાખી ને ૪-૫ સીટી વગાડી ને બાફી લો.બાસમતી ચોખા ને પણ અડધો કલાક પલાડી રાખો.
- 2
હવે એક કૂકર માં બધાં ખડા મસાલા નાખી તેમાં રાઈ જીરું અને હિંગ નાખી સાંતળો પછી તેમાં ડુંગળી નાખી ને સાંતળો આછી ગુલાબી થઇ એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં સમારેલા ટામેટા નાખી સાંતળો.
- 3
એ પોચા પડે એટલે તેમાં બધા મસાલા નાખી બરાબર રીતે મિક્સ કરી લો. પછી તેમાં કસૂરી મેથી અને પંજાબી છોલે મસાલો ઉમેરી ને મિક્સ કરી લો.
- 4
હવે તેમાં છોલે ચણા, બટેટા અને ચોખા ઉમેરી ને જરૂર મુજબ નું પાણી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લો.અને તેને ૧ -૨ સિટી પર થવા દો.
- 5
તો તૈયાર છે છોલે દમ બિરિયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચિક પીસ દમ બિરિયાની (Chickpeas Dum biryani Recipe In Gujarati)
#GA4#WEEK6#chickpeas Arti Masharu Nathwani -
-
-
-
-
-
-
-
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દમ બિરિયાની (Dum Biryani Recipe In Gujarati)
#AM2બિરીયાની નું નામ પડતાં જ મનમાં અને મોઢા માં મુઘલાઈ સ્વાદ ની કલ્પના થઈ જાય છે. તો આજે મેં દમ બિરિયાની બનાવી છે. Harita Mendha -
-
-
-
-
-
-
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
#GA4#Week6# chickpeas#છોલે with પરાઠા Arpita Kushal Thakkar -
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#week6બટાકા નું શાક દરેક નું પ્રિય હોય છે પણ તેને જો એક અલગ રીતે ગ્રેવી માં બનાવવા માં આવે તો વધારે ટેસ્ટી લાગે છે Kamini Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13892906
ટિપ્પણીઓ