છોલે ભટુરે(Chhole Bhutre Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા ભટુ રા માટે એક બાઉલ માં મેંદો, ઘઉં નો લોટ,સોજી મિક્સ કરો તેમાં તેલ અને નમક નાખી મિક્સ કરો અને પીવા ની સાદી સોડા વડે લોટ બાંધી લો.લોટ ને 1 કલાક ઢાંકી ને ગરમ જગ્યા પર રાખો.
- 2
હવે કુકર મા ચણા નાખી તેમાં તજ,લવિંગ, તમાલપત્ર અને નમક નાખી ચણા ને બાફી લો ૪ થી ૫ વ્હિસલ કરવી.એક કડાઈ મા તેલ મૂકી તેમાં જીરું તતડે એટલે લસણ આદું ની પેસ્ટ સાંતળો, પીસી પછીડુંગળી સાંતળો બે થી ત્રણ મિનિટ પછી ટામેટાં ની પ્યુરી ઉમેરો ની બધા જ સુકા મસાલા ઉમેરો અને તેલ છૂટે ત્યાં સુધી સાંતળો. પછી તેમાં બાફેલા ચણા ઉમેરો અને ટેસ્ટ મુજબ નમક નાખી વ્યવસ્થિત મિક્સ કરો.એક કપ પાણી ઉમેરો અને તેને ૧૦મિનિટ ઉકાળો. તૈયાર છે છોલે.
- 3
હવે ભટુરા ના લોટ ને મસળી લો.તેમાંથી એક લુવો કરો રોટલી કરતા થોડી નાની સાઇઝ ની પૂરી વણી લો મીડિયમ થીકનેસ ના બહુ જાડી કે ના બહુ પાતળી એવી પૂરી વણવી.પૂરી ને ગરમ તેલ માં ગુલાબી તળી લેવી. તૈયાર છે ગરમાગરમ છોલે ભટુરે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે ભટુરે(Chhole Bhutre Recipe in Gujarati)
#GA4#week6#cookpadindia#cookpadgujratiઆજે આખા ભારત માં પંજાબી છોલે ભાટુરે ખૂબ જ પ્રખ્યાત છે. નાના નાના ધાબા હોય કે મોટી રેસ્ટોરન્ટ આ ડિશ તો મળતી જ હોય. સ્પાયસી ચણા સાથે સોફ્ટ ફૂલેલી પૂરી .ખૂબ જ સરસ કોમ્બિનેશન.આમ તો ભટુરે મેંદો માંથી જ બને મે અહી ઘઉં અને મેંદો મિકસ કરી થોડું healthy બનાવ્યું છે. છોલે ભા ટુ રે સાથે તળેલા મરચા અને onion ખૂબ સારા લાગે.સાંજે ડિનર અથવા તો બપોરે લંચ માં બનાવી શકાય Bansi Chotaliya Chavda -
-
-
-
-
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#EBWeek7 મૂળ પંજાબ ની આ વાનગી હવે વિશ્વ વિખ્યાત બની ગઈ છે...હેવમોર જેવી રેસ્ટોરન્ટ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં મળવાની શરૂવાત થઈ પછી ઘર ઘરમાં બનવા લાગી કેમકે બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ લાગે છે. Sudha Banjara Vasani -
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#AM2#CookpadIndia#CookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#CDY મારા અને મારા બન્ને દિકરા નાં ફેવરિટ છોલે ભટુરે Vandna bosamiya -
-
-
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
-
-
અમૃતસરી છોલે (Amritsari Chole Recipe In Gujarati)
મારાં ઘર માં બધા ને ખુબ ભાવે #GA4#Week6 Jigna Shah -
-
-
છોલે ભટુરે (Chhole with bhature recipe in Gujarati)
#GA4#Week6#chick peas#sabji#Punjabi chole with bhature Aarti Lal -
-
-
-
-
-
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
-
More Recipes
ટિપ્પણીઓ (4)