વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Manisha Parekh
Manisha Parekh @cook_26122376

#treand3 #Week 3 વણેલા ગાઠીયા ગુજરાતીઓની લોકપ્રિય વાનગી છે ગુજરાતી લોકોને સવારમાં ગાંઠિયા મળી જાય તો મજા જ પડી જાય

વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

#treand3 #Week 3 વણેલા ગાઠીયા ગુજરાતીઓની લોકપ્રિય વાનગી છે ગુજરાતી લોકોને સવારમાં ગાંઠિયા મળી જાય તો મજા જ પડી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 4 વાટકીચણાનો લોટ
  2. જરૂર મુજબ તળવા માટે તેલ
  3. 1 કપમોણ માટે તેલ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 4 થી 5 દાણા આખા મરી
  6. 1 ટી.સ્પૂનમરી પાઉડર
  7. 1 ટીસ્પૂનખાવાનો સોડા
  8. 1 ટીસ્પૂનહિંગ
  9. 4 તળવા માટે મરચાં
  10. 1કાચું પપૈયું
  11. 1 ગાજર
  12. સ્વાદ પ્રમાણેખાંડ
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. 1/2 ચમચી મરચું પાઉડર
  15. 1/2 ચમચી ધાણાજીરૂ
  16. 1/2 ચમચી ગરમ મસાલો
  17. 1/2 ચમચીહિંગ
  18. 1/2 ચમચીમરી પાઉડર
  19. જરૂર મુજબ લીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને લઈ ચાળી લેવું ત્યારબાદ એક વાટકામાં સ્વાદ પ્રમાણે મીઠું લેવું

  2. 2

    તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરી હલાવવું મીઠું ઓગળી ગયા બાદ તેમા મોણ માટેનું તેલ ઉમેરો ત્યારબાદ તેમાં ફ્રુટ સોલ્ટ મરી પાઉડર અને હિંગ આખા મરી ઉમેરો અને લોટ બાંધવો

  3. 3

    હવે લોટની એક બાજુ ઢાંકી દો

  4. 4

    પપૈયા છા લઉતારી લેવું પછી ખમણી લેવું ગાજર ની છાલ ઉતારી ખમણી કરી લેવું પછી બંને ખમણ ની અંદર મરચું મીઠું ખાંડ અને ધાણાજીરું ઉમેરી દેવું

  5. 5

    ગેસ ઉપર તેલ ગરમ કરી એમાં મરચા તળી લેવા હવે તેની અંદર ગાંઠિયા વણીને તળી લેવા

  6. 6

    ગાંઠીયા તેલમાં તળાઈ જાય બાદ તેની અંદર હિંગ મરી સંચળ છાંટવો

  7. 7

    મસાલો છાંટો બાદ તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા

  8. 8

    ગરમ ગરમ ગાંઠીયા સાથે પપૈયાનો સંભારો ગાજર નો સંભારો તળેલા મરચાં અને ડુંગળી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Parekh
Manisha Parekh @cook_26122376
પર

Similar Recipes