મેથીના વણેલા ગાંઠીયા (Methi Vanela gathiya Recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ગાંઠિયા એ સૌરાષ્ટ્રની ફેમસ વાનગી છે સવારે દરરોજ કાઠીયાવાડી નેગાંઠીયા વગર ચાલે જ નહીં મેં પણ મેથી નાખી વણેલા ગાઠીયા બનાવ્યા છે.
#GA4
#week19
#મેથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણા નો લોટ
  2. 1/2 વાટકીસમારેલી મેથી
  3. 1 ચમચીહિંગ
  4. 1 ચમચીઆખા મરી
  5. 1 ચમચીઅજમો
  6. 1/2 ચમચીસોડા
  7. 4 ચમચીતેલ
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં મીઠું, અજમો, સોડા, તેલ સમારેલી મેથી, મીઠું આખા મરી નાખી લોટ બાંધી લો.

  2. 2

    લોટને તેલ પાણીથી મસળી લો.કડાઈ માં તેલ ગરમ મૂકી તેમાં હાથેથી ગાંઠિયા વણી તળી લો.

  3. 3

    ગરમ ગાંઠીયા ને ચટણી ગાજર નો સંભારો, મરચાં, કાકડીના સલાડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes