ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

Mayank
Mayank @cook_26962714

ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીચોખા
  2. 1 વાટકીચણાની દાળ
  3. જરૂર મુજબખાટી છાસ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 2 ચમચીતેલ
  6. 1 ચમચીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને ચણાની દાળની સાતથી આઠ કલાક પલાળી રાખો પછી તેને મિક્સરમાં ક્રશ કરી તેનો આઠ કલાક માટે આથો આવવા દો

  2. 2

    પછી તેમાં મીઠું નાખી તેલ અને ખાવાનો સોડા નાખી બધું બરાબર મિક્સ કરો અને ઢોકળીયામાં એક થાળીમાં પાથરી તેને વરાળે બાફી લો

  3. 3

    બની જાય એટલે એક ડીશમાં લઈ. સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayank
Mayank @cook_26962714
પર

ટિપ્પણીઓ

Similar Recipes