સાતપડી પૂરી(Satpadi puri recipe in Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 6 ચમચીતેલ મોંણ માટે
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1 ચમચીશેકેલ જીરૂં નો પાઉડર
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. જરૂર મુજબ તળવા માટે તેલ
  7. 1 વાટકો ચણા નો લોટ
  8. 1 ચમચીઅજમાં
  9. 1 કપચોખાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 કપ મેંદો તેમાં મીઠું...1 ચમચી મરી પાઉડર... શેકેલ જીરા નો અધકચરો પાઉડર...5 ચમચી મોંણ...થોડી પાણી ઉમેરી લોટ બાંધો... લોટ કઠણ ના બાંધવો... લોટ 1 સાઇડ રાખવો..1 કપ ચણા નો લોટ....મીઠું...હિંગ...અજમાં એડ કરી 1 ચમચી તેલ નાખવું.....વધુ ના નાખવું....પાણી વડે લોટ બાંધો... વધુ પાણી ન એડ કરવું...મીડીયમ લોટ બાંધો...તેલ વડે કુનવી લો 20 મિનિટ્સ નો રેસ્ટ આપો રોટલી વળી લો ચોખાનો લોટ નું અટામન યુસ કરો....ઉપર ચણા ની રોટલી વણી ફરી તેની ઉપર ચોખાનો લોટ છાંટી તેલ લગાવી ઉપર બીજી રોટલી મુકો...

  2. 2
  3. 3

    સૌપ્રથમ મેંદો ની પૂરી લો તેની ઉપર તેલ અને ચોખાનો લોટ છાંટી ઉપર ચણા ની પૂરી રાખો.... ફરી ઉપર ચોખાનો લોટ ઉમેરી તેલ લગાવી મેંદો....ચણા ની પૂરી લગાવી ફરી વણી લો....રોલ કરો પીસ કટ કરો પીસ ને હથેળી થી દબાવી હળવા હાથે વણી લો.. તેલ માં તળી લો લાઈટ બ્રાઉન તળી લો.....સર્વ કરો આ સાતપડી પૂરી ને 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય..😍😍😍😍😍😍😍

  4. 4

    😍😍😍😍😍😍😍😍😋

  5. 5

    😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes