ખાટ્ટા ઢોકળા (khatta dhokala recipe in gujarati)

ખાટા ઢોકળા નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય એમા પણ આપણે તો ગુજરાતી. ગુજરાત ના ફરસાણ માં ઓલ ટાઈમ ઢોકળા ફેમસ લગભગ બધા ને ભાવતા જ હોય છે. ફ્રેન્ડ મે પણ આજે ખાટા ઢોકળા બનાવ્યા લસણ ની તીખી ચટણી અને સીંગતેલ સાથે ખાવાની મજા પડી ગઈ.
ખાટ્ટા ઢોકળા (khatta dhokala recipe in gujarati)
ખાટા ઢોકળા નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય એમા પણ આપણે તો ગુજરાતી. ગુજરાત ના ફરસાણ માં ઓલ ટાઈમ ઢોકળા ફેમસ લગભગ બધા ને ભાવતા જ હોય છે. ફ્રેન્ડ મે પણ આજે ખાટા ઢોકળા બનાવ્યા લસણ ની તીખી ચટણી અને સીંગતેલ સાથે ખાવાની મજા પડી ગઈ.
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ ચોખા એન્ડ દાળ ને ઝીણી પીસી લો. તેમાં ખાટી છાસ એડ કરી 7 થી 8 કલાક આથો આવવા દો.
- 3
આથો આવી જાઈ એટલે તે મિક્ચર માં મીઠું ખાવાનો સોડા અને હળદળ એડ કરી તેના પર ગરમ તેલ એડ કરો. બધું બરાબર મિક્સ કરી લો. તેમાં આખી પલાળેલી ચણા ની દાળ એડ કરી શકો છો
- 4
સ્ટીમર માં પાણી એડ કરી દો પાણી એડ થઇ જાય એટલે તેમાં ઢોકળા ની પ્લેટ એડ કરી દો. તેના પર ચટણી અને ધાણા જીરૂ ભભરાવી દો. તેને 10 મિનિટ સ્ટીમ કરો લો. લસણ ની ચટણી સાથે સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ઢોકળા-(Dhokla Recipe in Gujarati)
#GA4#Week4 ઢોકળા !! નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને! જમવામા મળી જાય કે પછી નાસ્તામાં ઓલ ટાઇમ બધાના ફેવરીટ ઢોકળાની રેસીપી શેર કંરુ છું .Apeksha Shah(Jain Recipes)
-
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
ગુજરાતી ઢોકળા
#પીળીઢોકળા એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે અને દરેક ગુજરાતી ઓના ઘરમાં બને જ છે.અને ગમે ત્યારે ખાઈ શકાય છે. Bhumika Parmar -
સ્ટીમ ઢોકળા(Steam dhokla recipe in gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1સ્ટીમ ઢોકળા ને ખાટા ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા ની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા મોટા ભાગે સૌ ને પસંદ હોય છે. Shraddha Patel -
ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4ગુજરાતી વાનગીઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે પોચા ન બને તો ખાવા માં મજા આવે નહિ. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા પોચા પણ બનશે. Chhatbarshweta -
ખાટા ઢોકળા (khata dhokla recipe in Gujarati)
#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે Kajal Rajpara -
ખટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
નાના મોટા ને ખાવા ની મજા આવે તેવા ખાતા ઢોકળા આજ બનાવિયા. Harsha Gohil -
બીટ પાલક ના ખાટા ઢોકળા
ખાટા ઢોકળા દરેક ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે લગભગ ને ભાવતાજ હોય તેની સાથે ચટણી પણ હોય છે તો આજે મેં પાલક ને બીટના ઢોકળા બનાવ્યા છે Usha Bhatt -
ખાટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ના સ્પેશિયલ ઢોકળા ની રેસીપી હું લયને આવી છું.આ મારા મમ્મી ની ફેમસ રેશિપીમાથી એક છે. Hetal Manani -
-
-
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
-
-
લાઇવ ઢોકળા(live dhokla recipe in gujarati)
#ઢોકળા #દહીંગુજરાતીઓને ઢોકળા ખુબ જ ભાવે અલગ અલગ રીતે ઘણી વેરાયટી બંને એમા પણ સુરતી લાઇવ ઢોકળા ની વાત જ અલગ - ગુજરાત ના દરેક લગ્ન માં જોવા મળે જ. Bhavisha Hirapara -
રોટલી અને છાસ નું રસાવાળું શાક (Rotli ane Chas Nu Rasavalu Shak Recipe In Gujarati)
વેસ્ટ માંથી બેસ્ટબપોરની વધેલી રોટલી નું છાસ વાળું તીખું તમતમતું ખાટું મીઠું રસાવાલું શાક જે અમારા ઘર માં અઠવાડિયે એક વાર તો અચૂક બને જ છે એમાંય પાછી લસણ આદુ મરચા ની પેસ્ટ નો વઘાર અને બની જાય પાછી ઉપર થી ધાણા ભાજી ઉમેરી ને ખાવા ની મજા કોઈ ઓર જ હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😋 Charmi Tank -
સ્ટિમેડ ઢોકળા (Steamed Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા તેલ લસણની ચટણી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે #GA4#Week8 Falguni Punjani -
-
-
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
ઈડલી ઢોકળાં (idli Dhokla recipe in gujarati)
#ચોખાઢોકળા ગુજરાતી ની પ્રિય વાનગી છે... આજે ઢોકળા ની સાથે રાજકોટ ની લીલી ચટણી.. લસણ ની લાલ ચટણી..અને ગરમાગરમ ઢોકળા.. આજે ઈડલી ના સ્ટેન્ડ માં મુકી ને બનાવી લીધા.. કંઈક અલગ રીતે બનાવી ને ખાવા ની મજા માણી.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ