ચણા સલાડ (Chana Salad Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

ચણા સલાડ (Chana Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
4 લોકો
  1. ૧ વાટકી બાફેલા છોલે ચણા
  2. ૧ વાટકીકાકડી
  3. ૧ વાટકીટામેટા
  4. ૧ વાટકીઝીણી સમારેલી ડુંગળી
  5. ૧ વાટકીચનાચોર
  6. ૧ વાટકીકોથમીર
  7. ૧/૨લીંબુ નો રસ
  8. ૧ ચમચીમરી પાઉડર
  9. સ્વાદાનુસારમીઠું
  10. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  11. ૧ ચમચીસલાડ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બાફેલા છોલે ચણા લો. તેમાં થોડી કાકડી ટામેટાં કોથમીર જરૂર મુજબ ચાનાચોર અને ડુંગળી નાખો

  2. 2

    બધું બરાબર મિક્સ કરો અને તેમાં લીંબુ નો રસ મરી પાઉડર મીઠું સ્વાદાનુસાર ઉમેરો ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ નાખો

  3. 3

    ત્યારબાદ તેમાં સલાડ ઓઇલ ઉમેરો અને બાઉલ માં કાઢી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

ટિપ્પણીઓ

Similar Recipes