ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#FFC1
#ફૂડ ફેસ્ટિવલ1

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

#FFC1
#ફૂડ ફેસ્ટિવલ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ઢોકળા નો લોટ (ચોખા અને ચણાની દાળ નો કરકરો દળેલો લોટ)
  2. ૧ ચમચીલસણની પેસ્ટ
  3. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીતેલ
  6. 1 ગ્લાસખાટી છાશ/3ચમચી દહીં
  7. 1/4 ચમચીખાવાનો સોડા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. સર્વિંગ માટે :-
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ઢોકળાના લોટને છાશ અને ગરમ પાણીથી આથી ૬/૭ કલાક પહેલા પલાળી રાખો

  2. 2

    હવે તેમાં બધા મસાલા તેમજ સોડા ઉમેરી ખૂબ ફીણો.

  3. 3

    હવે ઠોકળીયામાં પાણી ઉમેરી થાળી ને તેલ થી ગ્રીસ કરી તેમાં ઢોકળા નુ ખીરુ ઉમેરો અને ઢાંકીને ૧૫ મીનીટ સુધી ચડવા દો.

  4. 4

    હવે ગેસ બંધ કરી ઢોકળાં સીઝવા દો.
    ત્યારબાદ તૈયાર થયેલા ઢોકળાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes