રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ઢોકળાના લોટને દહીં અને ગરમ પાણીથી આથી(ખીરું બનાવી) ૬/૭ કલાક પહેલા પલાળી રાખો
- 2
હવે તેમાં છીણેલી દૂધી અને બધા મસાલા તેમજ સોડા ઉમેરી ખૂબ ફીણો.
- 3
હવે ઠોકળીયામાં પાણી ઉમેરી થાળી ને તેલ થી ગ્રીસ કરી તેમાં ઢોકળા નુ ખીરુ ઉમેરો અને ઢાંકીને ૧૫ મીનીટ સુધી ચડવા દો.
- 4
હવે ગેસ બંધ કરી ઢોકળાં સીઝવા દો.
- 5
ત્યારબાદ તૈયાર થયેલા ઢોકળાં કટ કરી લસણની ચટણી તથા તલના તેલ સાથે પીરસો.
Similar Recipes
-
-
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
-
-
-
-
દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી પારંપરિક અને ગુજરાતી ઘરો માં બનતી અતિ લોકપ્રિય ડીશ છે બાળકો દૂધીનું શાક પસંદ નથી કરતા એટલે આ રીતે દૂધીના સોફ્ટ ઢોકળા હોંશે થી ખાશે અને ઘણાં પૌષ્ટિક પણ બનશે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
દૂધીના મંચુરિયન મુઠીયા ઢોકળા (Dudhi Manchurian Muthia Dhokla Recipe In Gujarati)
#EB#Week9 Smita Tanna -
-
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#WEEK9ઈન્સટન્ટ સોફ્ટ અને સ્પોન્જી દૂધીના ઢોકળા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોવાથી ઘરમાં જરૂર થી બધાં ને ખૂબ જ પસંદ આવશે. Ankita Tank Parmar -
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15225953
ટિપ્પણીઓ (4)