પનીર (Paneer Recipe In Gujarati)

Roshni Suchak
Roshni Suchak @cook_26341983

પનીર (Paneer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1થેલી અમુલ ગોલ્ડ
  2. 2લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દૂધ ને ગરમ કરો અને તેમાં એક ઉભરો આવે ત્યારે તેમાં લીંબુ નો રસ ઉમેરી ને તેને હલાવો

  2. 2

    દૂધ ફાંટી જાય ત્યાં સુધી ચમચે થી દૂધ ને હલાવો અને ગેસ બંધ કરો ત્યાર બાદ એક ચારણી માં કોટન ના કપડાં ને રાખી તેમાં આ દૂધ ને ઠાલવો અને કોટન ના કપડાં ની ગાંઠ બાંધી પાણી ને નીતરી જાવા દો.આ પાણી નો ઉપયોગ લોટ બાંધવામાં ઉપયોગ કરી શકાય.

  3. 3

    હવે આ પોટલી ઉપર ચોખા અથવા ઘઉં નો વજન રાખો અને પાણી ને નીતરી જાવા દો. 30 મીનિટ સુધી રાખો

  4. 4

    ત્યાર બાદ વજન ને લઈ લો અને આ પોટલી માંથી પનીર કાઢીને ને ફ્રીજ માં રાખી દો. બને તો પ્લાસ્ટિક બેગ માં પનીર ને ભરી રાખવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni Suchak
Roshni Suchak @cook_26341983
પર

ટિપ્પણીઓ

Similar Recipes