કેસર અંગૂર રબડી

કેસર અંગૂર રબડી ઘરે બનાવેલ હોવા થી એકદમ શુદ્ધ ને પરીપૂર્ણ માત્રા માં બની છે....
આ મીઠાઇ ની રીચનેસ એક અલગ થી...જ હતી..ને ખાવા માં પણ એટલી જ ...મોજ પડી હતી...
#દિવાળી
કેસર અંગૂર રબડી
કેસર અંગૂર રબડી ઘરે બનાવેલ હોવા થી એકદમ શુદ્ધ ને પરીપૂર્ણ માત્રા માં બની છે....
આ મીઠાઇ ની રીચનેસ એક અલગ થી...જ હતી..ને ખાવા માં પણ એટલી જ ...મોજ પડી હતી...
#દિવાળી
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરી લો...હૂંફાળું. હોય ત્યારે જ તેમાં લીંબુ નો રસ ધીમે ધીમે એડ કરી હલાવી...પનીર તૈયાર કરો...તેને સુતરાઉ કાપડ માં કાઢી 3 વાર ચોખા પાણી થી ધોઇ....નીચોવી...વજન મૂકી 1 કલાક રાખો...
- 2
જાડા તળીયા ના પેન મા દૂધ ગરમ કરી..આંટવા મૂકો...અડધુ થાય ત્યારે તેમાં કેસર, કંડેન્સ મીલ્ક, ડ્રાય ફ્રુટ કતરણ, ખાંડ નાખી.. ખાંડ.મેલ્ટ થાય...ત્યાં સુધી ઉકાળી...ડ્રાય ફ્રુટ થી ગાનિઁશ કરો..
- 3
પનીર ને 7 મીનીટ હલકા હાથે મસળી...એકદમ સોફટ બનાવી...તેના નાના ગોળ લીસા ગોળા બનાવો...
- 4
પેન માં 1 બાઉલ ખાંડ માં 4 બાઉલ પાણી ઉમેરી હલાવી ઉકાળો....ઉકળે ત્યારે તેમાં પનીર ના તૈયાર કરેલ ગોળા ધીમે ધીમે એડ કરો...ઢાંકણ રાખી 15 મીનીટ મીડીયમ હાય ફલેમ પર કુક કરો....પછી ઢાંકણ કાઢી હલકા હાથે હલાવી...બીજી 10 મીનીટ કુક કરી પનીર ના અંગૂર તૈયાર કરો.
- 5
ચાળણી માં બધા અંગૂર નીતારવા..
- 6
તૈયાર કરેલ કેસર રબડી મા અંગૂર મીક્ષ કરી..ઠંડુ કરવા મુકવું...ને પછી...બાઉલ મા સવઁ કરવી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઈ રબડી
#દૂધ#જૂનસ્ટારરબડી અલગ અલગ રીતે બને છે જે ઠંડી ઠંડી ભાવે છે આજે મેં મલાઈ રબડી બનાવી છે. Hiral Pandya Shukla -
કેસર મોહનથાળ
દરેક ગુજરાતી ઑના ધરે બનતો પદાર્થ છે..ને તેટલો જ પ્રીય પણ છે...માવા ની મીઠાઇ કરતા પણ ચઢીયાતી મીઠાઇ છે..#દિવાળી. Meghna Sadekar -
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
-
નોન ફ્રાઇડ માલપૂવા-રબડી
#જોડીમાલપૂવા-રબડી ની જોડી કોઈ પણ સાદા ભોજન ને પણ શાહી બનાવી દે છે. અહીં મેં માલપુવા ને તળયા વગર બનાવ્યા છે. Bijal Thaker -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilબધાની ફેવરીટ બંગાળી સ્વીટ અંગુર રબડી ... Bhavna Odedra -
મેંગો શ્રીખંડ
દહી ના ઘટ્ટ ચક્કા માં કેસર કેરી રસ થી બનાવી ખૂબજ સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે..#મેંગો Meghna Sadekar -
-
હલવાઈ સ્ટાઇલ રબડી ઘેવર (Halwai Style Rabri Ghevar Recipe In Gujarati)
રબડી ઘેવર મોલ્ડ વગરઆયુ આયુ મોઢા મા પાણી આયુચાલો આજે બનાવીયે ઘેવર ઝટપટહલવાઈ સ્ટાઇલ રબડી ઘેવર Rabdi Ghevar (કોઈ મોલ્ડ વગર) Deepa Patel -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
રબડી (Rabadi Recipe In Gujarati)
#વેસ્ટ રાજસ્થાન નાં નાથદ્વારા માં દર્શન કરવા જાવ તો રબડી ખૂબ સરસ મળે છે,મેં નાથદ્વારા માં રબડી ટેસ્ટ કરી હતી,તે મુજબ આજે રબડી બનાવી છે.😋 Bhavnaben Adhiya -
બદામ રબડી
#RB20#cookpadgujarati#SJR#SFRરબડી એ ઉતર ભારતની ટ્રેડિશનલ સ્વિટ છે.જે બધા જ લોકોને ખૂબ જ પસંદ છે. કોઈપણ તહેવાર હોય કે હોલી ડે હોય લોકો રબડી ખાવા નું કે બનાવવા નું પસંદ કરતાં હોય છે. આમ તો રબડી બનાવવા માટે ધીરજની જરૂર હોય છે કેમકે તેના માટે ઘણો સમય જોઈએ છે.રબડી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે રોઝ રબડી, કોકોનટ રબડી, ચોકલેટ રબડી, પીસ્તા રબડી, બદામ રબડી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે બદામ રબડી બનાવી છે. Ankita Tank Parmar -
કેસર પિસ્તા શ્રી઼ખંડ (Kesar pista Shreekhand Recipe in Gujarati)
#MAઆજે મધર્સ ડે પર હુ મારી મમ્મી ની રેસીપી શેર કરુ છું, કુકીંગ મા હુ જે કાંઈ શીખી છુ એ મારી મમ્મી પાસે થી જ શીખી છુ તેમની પાસે થી શીખેલી નાની ટીપ્સ આજે રુટીન રસોઈ મા મને ખુબ જ ઉપયોગી થાય છેમારા મમ્મી મીઠાઈ, ફરસાણ, ઉંધીયુ દરેક વસ્તુ ખુબ જ સરસ બનાવે છે અને આજે પણ ઘરે બનાવવાનો જ આગ્રહ રાખે છે, સીઝન ને અનુરૂપ આજે મે તેમની જ રીત મુજબ કેસર પિસ્તા શ્રીખંડ બનાવ્યો છે Bhavna Odedra -
રસમલાઈ
#દૂધ #જૂનસ્ટાર આ રેસિપી કોઈ જગ્યાએ ગઈ હતી ત્યાં બનાવતા જોઈ હતી અને બનાવવાનું મન થયું તમે ઘરે ટ્રાય કરી તો ખુબ જ સરસ અને ટેસ્ટી બની Kala Ramoliya -
માવા અંગુર રબડી (Mawa Angoor Rabdi Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કેસર રસગુલ્લા (kesar rasgulla recipe in gujarati)
#મોમમારી મમ્મી રસગુલ્લા સોફ્ટ અને સ્પોન્જી બનાવતી હતી. મારા કીડસ ને પણ બહુ ભાવે છે માટે હું પણ બનાવું છું. Parul Patel -
મલાઈ ઘેવર (Malai Ghevar Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાન ની આ મીઠાઈ વર્લ્ડ ફેમસ છે, મેંદા માંથી આ વાનગી બહુ સરળ નથી પણ સાવચેતી થી બનાવ માં આવે તો સરસ બને છે અને બજાર કરતા સસ્તી પણ થાય છે અને સાથે ચોખ્ખી પણ,રાજસ્થાની લોકો ત્રીજ ને દિવસે ખાસ બનાવે છેઅને સાથે રબડી પણ પીરસે છે તેથી તેનો ટેસ્ટ બહુજ મસ્ત લાગે છે.આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
મારી ને મારા ફેમિલીની પસંદગીની મિઠાઇ છે...ઘરે પણ આસાનીથી બની જાય છે...રબડી તો બને જ છે...બસ સાથે રસગુલ્લા બનાવી ને રબડીમાં ઉમેરો ને રસમલાઇ તૈયાર.. Palak Sheth -
-
ખીર (Kheer Recipe In Gujarati)
#RC1આજે અષાઢી બીજ એટલે ખીર અને પૂરી બનાવેલ, એકદમ ઈન્સ્ટન્ટલી ખીર બનાવવી હોય તો આ રીતે કુકરમા બની જાય છે, અને કલર પણ ખૂબ સરસ આવે છે Bhavna Odedra -
-
-
રબડી (Rabdi Recipe in Gujarati)
#GA4#Week9#post3#Mithaiઆ વીકમા રોજ એક રેસીપી મુકી શકાય એવો ટાસ્ક છે, આજે દીવાળી ના મીઠાઈમાં દુધની રબડી બનાવી તેમા ખાંડ ને કેરેમલાઈસ્ડ કરીને નાખી છે તો રબડી નો સ્વાદ અને રંગ બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
ઇન્સ્ટન્ટ સીતાફળ રબડી (Instant sitapal rabdi in gujarati)
#સુપરશેફ૩આ સીઝન માં સીતાફળ ખૂબ જ મળે છે અને સીતાફળ નાના-મોટા ને બધાને ભાવે છે તો આજે હું તમારા માટે સીતાફળ માંથી બનતી રબડી જે બનાવવામાં ખૂબજ સરળ અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે. જરૂરથી આ રસી ટ્રાય કરજો. Tejal Hiten Sheth -
-
સેવૈયા કસ્ટર્ડ પુડિંગ (Sevaiya Custard Pudding Recipe In Gujarati)
#RB8 : સેવૈયા કસ્ટર્ડ puddingમીઠી સેવ દૂધ વાળી સેવ એ તો આપણે બનાવતા જ હોઈએ તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને સેવૈયા કસ્ટર્ડ pudding બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ