મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

Harita Dave
Harita Dave @HnDave
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
5/6 સર્વિંગ્સ
  1. ૨ વાટકીબેસન
  2. ૧ વાટકીખાંડ
  3. ૨ ચમચીદુઘ
  4. ૫૦૦ ગ્રામ ઘી
  5. કાજુ બદામ ની કતરણ
  6. ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ ચાલી લઈશુ અને તેમાં થોડું ઘી અને દૂધ નાખી ને બરાબર મિક્સ કરી લઈશુ. તેને આપડે અડધો કલાક માટે મૂકી રાખશુ.પછી લોટ ને ચાલી લઈશુ.અને એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકીશુ.હવે લોટ ને તેમાં નાખી અને બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી સેકીશુ. હવે એક વાસણ માં ખાંડ લઇ અને ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ને ચાસણી કરવા મુકીશુ. એક તાર ની ચાસણી લેવા ની છે. પછી ચાસણી ને સેકેલા લોટ માં નાખી અને ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી દઇશુ. હવે તેના પર બદામ ઇલાયચી થી ગાર્નીસ કરીશુ. અને તેના ચોરસ કાપા પાડી લઈશુ.

  2. 2

    ચાસણી નાખી ને થોડી વાર તેન બંધ ગેસ મા હલાવશુ.અને થોડુ ઘટ થાય પછી ડીશ મા પાથરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Dave
Harita Dave @HnDave
પર

Similar Recipes