મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#Week9
સ્વીટ

મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#Week9
સ્વીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપબેસન
  2. ૧ કપખાંડ
  3. /૨ કપ દૂધ
  4. ૧ કપઘી
  5. /૪ ચમચી જાયફળ પાવડર
  6. ૧ ચમચીઈલાયચી પાવડર
  7. કાજુ,બદામ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેસન ને ચાણી લેવો.પછી બેસન માં અઢી સ્પૂન ઘી અને અઢી સ્પૂન દૂધ નાખી ને મિક્સ કરવું.

  2. 2

    પછી લોટ ને બે હથેળી વચ્ચે મસળી લેવું.આમ કરવાથી મોહનથાળ દાણેદાર અને સરસ રહેશે.પછી તેને ઢાંકી ને ૧ કલાક માટે રહેવા દેવું પછી લોટ ને ચારણી થી ચાળી લેવું.

  3. 3

    એક કડાઈ માં ઘી ગરમ કરી ને લોટ નાખી ને શેકવું.લોટ નો કલર ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવું.

  4. 4

    બીજા પેન માં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી તેની એક તાર ની ચાસણી બનાવવી.ચાસણી માં ઈલાયચી પાવડર,જાયફળ પાવડર નાખવું.

  5. 5

    થાળી ને ગ્રીસ કરવી.ચાસણી ને લોટ માં એડ કરી ને ૨ મિનિટ હલાવવું.મોહનથાળ ને ઘી થી ગ્રીસ કરેલી થાળી માં નાખી તેની પર કાજુ,બદામ થી ગાર્નિશ કરવું.

  6. 6

    ત્યારબાદ તેના કાપા પાડવા.તૈયાર છે
    મોહનથાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes