મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

Punita Desai
Punita Desai @homechef_pd
Nadiad

  મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ mins
૨-૩
  1. ગ્રામચણાનો કરકરો લોટ ૧૬૦
  2. ગ્રામમોરસ ૧૦૦
  3. ૧/૨ કપપાણી
  4. ૧/૨ ટેબલ સ્પૂનઘી ૧૦૦ ગ્રામ
  5. ૧/૨ કપદૂધ
  6. ૧/૨ ટી સ્પૂનઈલાયચી
  7. ૨ ટી સ્પૂનબદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૦ mins
  1. 1

    સૌ પ્રથમ દોથ ટેબલ ચમચી ઘી અને એટલું જ દૂધ ગરમ કરી તેમાં ચણાનો કરકરો લોટ મસળીને ધાબો આપવો પછી ૧૦ મિનિટ આરામ આપવા મૂકી દેવો.પછી ઘઉં ની ચાડની થી ચાડી લેવો.ઘી ગરમ થાય પછી લોટ ઉમેરી ધીમા ગેસ પર બ્રાઉન રંગ થાય એટલો શેકી લેવો.પછી દૂધ ઉમેરવું.એક પેનમાં ખાંડ અને પાણી લઈને ખાંડ ઓગળે અને અડધા તરની ચાસણી થાય એટલે કેસર ઈલાયચી ઉમેરી શેકેલા મિશ્રણ માં ઉમેરી થોડી વાત કૂક કરવું. બદામ ની કતરણ ભભરાવી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Punita Desai
Punita Desai @homechef_pd
પર
Nadiad
Cooking ExpertHome Chef@homechef.pd@gmail.comInsta id: @homechef_pdFB Id : Punita Desai/Homechef
વધુ વાંચો

Similar Recipes