સાદી ખીચડી (Khichdi Recipe In Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

#GA4 #Week7 સાદી ખીચડી જે બનાવવામાં ખૂબજ ઝડપથી બને છે અને હેલ્ધી પણ છે .તેને અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે.

સાદી ખીચડી (Khichdi Recipe In Gujarati)

#GA4 #Week7 સાદી ખીચડી જે બનાવવામાં ખૂબજ ઝડપથી બને છે અને હેલ્ધી પણ છે .તેને અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
  1. 1/2 કપચોખા
  2. 1/2 કપમગની ફોતરાવાળી દાળ
  3. 1/4 ચમચીહળદર
  4. 3 ગ્લાસપાણી
  5. 1 ચમચીઘી
  6. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    ભાત અને દાળને ધોઈ લો બેથી ત્રણ પાણીએ ધોઈ પલાળી દેવા

  2. 2

    પછી તેને કુકરમા મૂકી તેમાં પાણી એડ કરી તેમાં હળદર અને મીઠું નાખવું

  3. 3

    થોડીવાર ગેસ ચાલુ રહેવા દેવો એક ઊભરો આવે પછી કુકર બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડવી.તૈયાર થયેલ ખીચડી માં ઘી નાખીને પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

Similar Recipes