મગ અને બદામ દુધ (Moong & Almond Milk Recipe In Gujarati)

Dimple Vora @cook_19729511
મગ અને બદામ દુધ (Moong & Almond Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગને ૧ કલાક પલાળીને રાખવા પછી કૂકરમાં ૩/૪ સીટી વગાડવી
- 2
હવે એક તવામાં તેલ મૂકવું પછી તેમાં જીરુ હીંગ નાંખી બાફેલા મગ તેમાં નાખવા થોડું પાણી નાખવું પછી હળદર કાશમીરી લાલ મરચું ધાણાજીરુ આંબલી ગોળ મીઠું નાંખી બરાબર મિકસ કરવું
- 3
ઉપરથી લીંબુ નો રસ નાંખી સર્વ કરવું
- 4
કેસર બદામ દૂધ માટે એક તપેલીમાં દૂધ લેવું તેમાં ખાંડ નાખવી દૂધ ગરમ થાય એટલે તેમાં દૂધનો મસાલો કેસર ઇલાયચી પાઉડર બદામની કતરણ નાંખી મિકસ કરી સર્વ કરવું
- 5
હવે એક ડીસમાં ખાખરા મગ અને ગરમ ગરમ કેસર બદામનું દૂધ મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બદામ નું ગરમા ગરમ દૂધ (Almond Hot Milk Recipe In Gujarati)
#GA4#Week8મારા છોકરાઓ રોજ રાત્રે દૂધ લે છે ઘણીવાર હું તેમને ચેન્જ ઓફ ટેસ્ટ માટે બદામનું દૂધ બનાવીને આપું છું એમને ખૂબ જ ભાવે છે. આ મારા કિડ્સ નો રાતનો દૂધ પીવા માટે નો સ્પેશ્યલ મગ છે. આ દૂધ ખૂબ જ healthy અને ટેસ્ટી હોય છે. Priyanka Chirayu Oza -
મગ મસાલા અને મગ નું ઓસામણ (Moong Masala / Moong Osaman Recipe In Gujarati)
લગભગ બધા જ ગુજરાતી ઘરો માં સોમવારે અને બુધવારે મગ બનતા જ હોય છે. મેં આજે મસાલાવાળા મગ અને ઓસામણ બનાવ્યું છે ,જે મને ખાત્રી છે કે તમને પસંદ પડશે.મગ ચલાવે પગ , એટલે બન્ને વાનગી બહુજ હેલ્થી છે.#RC4#Week4 Bina Samir Telivala -
બદામ પીસ્તા નું મસાલાવાળું દુધ (Badam Pista Masala Milk Recipe In Gujarati)
વર્ષો થી બનતી આવતું આ પારંપરિક પીણું ખૂબ જ હેલ્થી છે એની સાથે સાથે આ પીવાથી ઉંઘ બહુ સરસ આવે અને ચોમાસા અને શિયાળા માં શક્તિવર્ધક અને ઈમ્યુનીટી બુસ્ટર છે. ફરાળ,એકટાંણા, અલુણા વ્રત માં ખાસ આ પીણું પીવામાં આવે છે. મસાલાવાળું બદામ પીસ્તા નું દુધ#ff1 Bina Samir Telivala -
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#અમારે રોજ સવારે ઠાકોરજી ને જુદો જુદો પ્રસાદ ઘરાવાનો હોય છે ને આજે મેં કેસર દૂધ, ખજૂર, પલાળેલી બદામ પલાળેલા અખરોટ, ને આખા અખરોટ ને ખજૂર ધરાવિયા છે તો શેર કરું છું ઠાકોર જી નો પ્રસાદ(કેસર બદામ દૂધ)💪🤗😋 Pina Mandaliya -
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
#SJRમગ લાવે પગ.મગ મા પ્રોટીન નો એક સારો સ્ત્રોત રહેલો છે. મગ પચવામા હલકા અને ખુબ જ ફાયદાકારક છે. Bhavini Kotak -
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#mrPost 11કેસર બદામ દૂધKitna Pyara MILK Ko RUB ne BanayaDil ❤ Kare Drink karti Rahu.... Ketki Dave -
-
શાહી દૂધપાક (Shahi Doodhpak Recipe In Gujarati)
#અમાસ-- સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે સ્પેશ્યલ. (કેસર, બદામ, પિસ્તા થી ભરપૂર) Shilpa Kikani 1 -
કેસર બદામ દૂધ (kesar Badam Milk Recipe in Gujrati)
બદામ અને કેસર બંને જ બહુ ગુણકારી છે. આ દૂધ તમે હુંફાળું તેમજ એકદમ ઠંડુ કરીને પણ લઈ શકો છો. Urmi Desai -
-
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
બીટરૂટનો હલવો(Beetroot Halwo recipe in Gujarati)
આપણે બધાં ગાજર તથા દૂધી નો હલવો બનાવતા હોઈએ છીએ. જે લગભગ નાના- મોટા દરેકને ભાવતો પણ હોય છે. પરંતુ બીટરૂટનો હલવો બહુ ઓછા લોકો બનાવે છે. બીટરૂટમાં આયઁન વધુ પ્રમાણમાં હોય છે. જેથી બીટરૂટ ખાવાથી હિમોગ્લોબીન વધે છે. મેં આજે બીટરૂટનો હલવો બનાવ્યો છે. ગાજર અને દૂધી નો હલવો બનાવી એમ જ બનાવવાનો હોય છે.તો ચાલો જોઈએ બીટરૂટનો હલવો.#GA4#Week5 Vibha Mahendra Champaneri -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઅમારા ઘરે લગભગ દર બુધવારે મગ બને એટલે કોઈ વાર છુટા મગ, લચકો મગ કે છાસિય મગ એમ મગ ની વિવિધ વેરાયટી બનાવું. Dr. Pushpa Dixit -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
-
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
કેસર બદામ શેક (Saffron Almond Shake Recipe In Gujarati)
બદામ શેક એક સ્વાસ્થ્યપ્રદ પીણું છે. બદામ અને કેસર બન્નેને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જ્યારે દૂધ એટલે વિટામિન સી સિવાયના તમામ વિટામિન ધરાવતો "સંપૂર્ણ આહાર" અને આ તમામનો સમન્વય એટલે કે કેસરયુક્ત બદામ શેક, એ શરીર માટે અમૃત સમાન છે. સ્વાસ્થ્ય માટે જાગૃત દરેક વ્યકિત બદામ શેક પીવાનો આદી હોય છે. તો ચાલો જાણીએ આ કેસરયુક્ત બદામ શેકની રેસિપી વિશે...#EB#Week14#ff1#badamshake#saffronalmondshake#milkshake#healthydrink#cookpadindia#cookpadgujarati#homechef#nomnom Mamta Pandya -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.બદામ શેક (ફરાળી અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)#ff1#EB#Week14 Bina Samir Telivala -
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
આ ડીશ અમારા ઘરની સામે નાની દુકાન માં વેચાય છે અને આ ચાટ ખાવા માટે લોકો ની પડાપડી થાય છે. હમણાં લોકડાઉન માં લોકો પાર્સલ લઈ જાય છે. મગ ચલાવે પગ ,આ તો બધા જાણતા જ હશે.તો અહિયા છે એક મગ ની ચાટ જેમાં તેલ બિલકુલ નથી.મગ -- લીબું ચાટ પૂરીનું પાર્સલ (snack ઈન અ બોકસ) Bina Samir Telivala -
બદામ શેક(Almond shake recipe in Gujarati)
#Eb#week14#ff1બદામ શેક એ નાના-મોટા ને બધાને ભાવતું એક પીણું છે જે બદામ ના ઉપયોગથી બનાવવામાં આવે છે. બદામ શેક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી પણ છે. Hetal Vithlani -
રસાવાળા મગ મસાલા (Rasavala Moong Masala Recipe In Gujarati)
#EB#week_7#મગમસાલાલગભગ બધા ના ઘરે મગ બનતા હશે,કોઈ રસાવાળા તો કોઇ રસા વગરના. આજે મેં રસાવાળા મગ બનાવ્યા છે.બિમાર વ્યક્તિ પણ મગ ખાઈ શકે છે.મગ ખૂબ હેલ્થી છે અને પચવામાં પણ હલકા છે. Colours of Food by Heena Nayak -
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker -
રસાદાર મગ (Rasadar Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એટલે કઠોળ અને સાથે સ્વાસ્થ્યવર્ધક ઔષધ પણ ખરું. જ્યારે મગને પલાળયા ના હોય અને મગ રાંધવાના હોય ત્યારે તાત્કાલિક કુકરમાં પ-૬ સાત સીટી વગાડી અને બાફી રસાવાળા મગ બનાવી શકાય છે. Neeru Thakkar -
રોઝી બદામ મિલ્ક શેક(Rosy Almonds Milk Shake Recipe In Gujarati)
#EB#Week 14# રોઝી બદામ મિલ્ક શેક.આજે મેં બદામ મિલ્ક શેક બનાવ્યું છે. તે રોજ ફ્લેવરમાં બનાવ્યું છે. અને બીજું ખાસ જૈન લોકો ચોમાસામાં જે બદામ આવે છે તે ખાઈ શકતા નથી. પરંતુ કાગદી બદામ જે પોચા ફોડા વાળી હોય છે .તેમાંથી જરૂર જેટલી બદામ કાઢીને તે જ દિવસે વાપરવી પડે છે. તો મેં આજે કાગદી બદામમાંથી રોઝ મિલ્ક શેક બનાવીયુ છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960557
ટિપ્પણીઓ