મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

#EB
#Week 7
#THEME 7
"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે.
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB
#Week 7
#THEME 7
"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ધોઈ ૧ કલાક પલાળીને પછી કુકર માં ૨ સીટી બોલાવી ને બાફી લેવાં.
- 2
કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું ને હીંગ નાખી મરચાં ની પેસ્ટ,મીઠા લીમડાનાં પાન,લસણ (ઝીણું સમાયેલું),ઉમેરી સાંતળો ને પછી હળદર,સહેજ લાલ મરચું ઉમેરી સરસ હલાવી ને બાફેલા મગ ઉમેરી હલાવો ને થોડુંક પાણી ઉમેરી મીઠું ઉમેરી હલાવીને બે મિનિટ થવા દો.
- 3
પછી લીંબુ નો રસ ને કોથમીર ઉમેરી ને પીરસો...
- 4
આ મગ રોટલી સાથે,મગ ને કઢી ભાત સાથે મોજ થી આરોગી શકાય છે.
- 5
મેં મગ ને કાકડી ને લીંબુ ની ગોળ રીંગ ને લીલા મરચાં થી ગાર્નિશ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ મસાલા અને મગ નું ઓસામણ (Moong Masala / Moong Osaman Recipe In Gujarati)
લગભગ બધા જ ગુજરાતી ઘરો માં સોમવારે અને બુધવારે મગ બનતા જ હોય છે. મેં આજે મસાલાવાળા મગ અને ઓસામણ બનાવ્યું છે ,જે મને ખાત્રી છે કે તમને પસંદ પડશે.મગ ચલાવે પગ , એટલે બન્ને વાનગી બહુજ હેલ્થી છે.#RC4#Week4 Bina Samir Telivala -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cooksnapoftheday#Lunchઆજ ની રેસિપી મેં સંગીતા વ્યાસ જી ની રેસિપી માં થી પ્રેરણા લઇ અને જરા એવા ફેરફાર સાથે બનાવી... આજે બુધવાર એટલે અમારે મગ ણું શાક કે દાળ બને... અને તેમાંય મારા son ને આ ખૂબ જ પ્રિય છે... એટલે આ રેસીપી બનાવવી મને વધારે ગમે... તો ચાલો દરેક ને ઘરે બનતી, એકદમ સરળ, અને પૌષ્ટિક રેસીપી બનાવીએ... અને હા કહેવાય છે ને મગ ચલાવે પગ!😊 તો મગ ખાઓ અને તંદુરસ્ત રહો.... 👍🏻✊️💪 Noopur Alok Vaishnav -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7મગ ચલાવે પગ , ખાટા મીઠાં મગ ,ભાત સાથે ખાવાની મજા આવે. Pinal Patel -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB અમારે ત્યાં વારંવાર બનતી વાનગી છે ફેમિલી માં બધા ને ભાવતી આઈટમ Jigna buch -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# Week 7 મારા ઘરમાં મગ બધાને બહુ પ્રિય છે ..મિત્રો! એટલે સવારે અમારા ઘરમાં મગ કોઈ પણ રીતે બનાવું છું હું... એમાં ય નાસ્તા મા ઘણી વાર તો મગ ની મુગણી (ખાખરા) બનાવી ને રાખુ છું. અમારા ઘરમાં મગ ઢોકળી વીક મા ૧ વાર તો બંને જ..... મગ, મઠ બન્ને સારા લાગે..શરીર માટે કઠોળ સારુ... મગ તો બિમાર લોકો ની દવા..... Gopi Dhaval Soni -
સ્પ્રાઉટેડ મુંગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindiaકહેવત છે ને કે મગ લાવે પગ અને એમાં પણ ફણગાવેલા મગ ખુબજ હેલ્ધી પૌષ્ટિક હોય છે તો મે એનો ઉપયોગ કરીને જ સ્પ્રાઉટેડ મુંગ મસાલા બનાવેલ છે. Bindi Vora Majmudar -
છાસિયા મગ (Chhasiya Moong Recipe In Gujarati)
@shital_solanki inspired me for this recipe.આજે બુધવાર એટલે મગ બનાવ્યા.. છાસ નાંખી ને ખાટા મગ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
કઠોળમાં મગનો પહેલો નંબર આવે. ગુજરાતીમાં કહેવત છે કે "મગ ચલાવે પગ".કહેવાય છે કે બિમાર માણસ પણ મગ ખાઈને સાજો થઈ જાય.બધાના ઘરમાં મગ જુદી- જુદી રીતે બનાવાતા હોય છે. મેં લસણવાળા મગ બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBઆ મસાલા મગ અમારી નાગરની નાત મા જ બનાવે છે. જેમા મગ માં છાસ અને ચણાનો લોટ નાખવા માં આવે છે ...જે ને અમે ખાટા મગ પણ્ કહીએ છીએ. Jignasa Avnish Vora -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ લાવે પગ,,,, આ કહેવત તો બધાએ સાંભળી જ હશે... ખરેખર એ આપણા પૂર્વજો ના વખત થી આપણે સાંભળતા આવ્યે છીએ... મગ ખુબજ સ્વાસ્થ્ય વર્ધક હોય છે... મગ ને ઘણી બધી રીતે બનાવવામાં આવે છે... આજે મે અહીં રસાવાડા મગ બનાવ્યા છે.#EB#week7#મૂંગમસાલા Taru Makhecha -
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week7ફ્રેન્ડસ, મારા ઘરમાં બુઘવાર ના દિવસે લગભગ અલગ અલગ રીતે મગ બને છે તો આજે મેં કુકરમાં ફટાફટ ટેસ્ટી મગ કેમ બનાવવા તેની રેસીપી શેર કરી છે. asharamparia -
ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)
#GA4#Week 11#sproutઆજે મે અહી ફણગાવેલા મગ બનાવ્યા છે,જે ખુબ જ પૌષ્ટિક હોય છે,જો સવાર સવારમાં આવો પૌષ્ટિક નાસ્તો મલી જાય તો મજા આવી જાય. Arpi Joshi Rawal -
વઘારેલા ફણગાવેલા મગ (Vagharela Fangavela Moong Recipe In Gujarati)
#LB#Lunch box recipes આજે અષાઢી બીજ હોવાથી મેં ફણગાવેલા મગ ને સાથે ચણા ના દાળિયા ની લાડુડી અને વઘારેલા મમરા લંચબોકસ માટે બનાવેલા. Krishna Dholakia -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBWeek7ગુજરાતી લોકો નું ઘર અને બુધવારે લક્ષ્મીનારાયણ નો દિવસ અને આ દિવસે ઘણા લોકો મગ જમવામાં કરતા હોય છે. મગ એક પૌષ્ટિક આહાર છે તો..... આવો મુગ મસાલા રેસીપી જાણીએ Ashlesha Vora -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ કહે મને રોજ ખાવ તો માંદા ને પણ ઉઠાડું#EBમગ ખુબ જ ગુણકારી છે, પ્રોટીન થી ભરપુર , એટલે ભોજન માં ઉમેરવા જ જોઇએ. Bhavisha Hirapara -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસાની ઋતુ માં કઠોળ સરસ અંકુરીત ( ઉગી) જાય છે અને તેમાં થી સારા પ્રમાણ માં પોષકતત્ત્વો મળી રહે છે ને બધા કે છે મગ લાવે પગ તો મે આજે મસાલા મગ કર્યા છે સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો આભાર Rekha Vora -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#childhood અમે નાના હતા,ત્યારે દાળ-ભાત નો કૂવો કરી ને બટાકા ના શાક ના ફોડવા છૂટા છૂટા મૂકી ને પછી આવ જો ખાઈ લે નહીં તો તારા કૂવા માં થી કાગડો ખાઈ જશે...અને પછી હું ને મારા ભાઈ બ્હેન ફટાફટ ખાઈ લેતા...આ જ રીતે પછી અમે મોટા થયા એટલે અમે અમારા થી નાના બાળકો ને,પછી મારી દીકરી ને..આ સિલસિલો ચાલુ જ રહેશે...ભલે યુગ પરિવર્તન થાય પણ ગોળ-ઘી રોટલી નું પપુડું, ખાંડ-મલાઈ રોટલી નું પપુડું, દાળ-ભાત કે કઢી-ભાત નો કુવો ....ને ગુબીચ ગોળ ની ચાસણી ને કડક કરી તલ નાખી ઠારી કાપા પાડી ને પછી એય ચૂસવાની.. કૂકપેડ તરફથી મળેલ childhood થીમ થી કંઈક કેટલીયે યાદો તાજી થઈ...આભાર કૂકપેડ Krishna Dholakia -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
.... મગ ખૂબ પૌષ્ટિક ખોરાક છે મે આજે ખટ્ટા મીઠા મગ બનાવ્યા છે.. Jayshree Soni -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
ફણગાવેલા મગ ના ઉત્તપમ (Sprouted Moong Uttapam Recipe In Gujarati)
#MBR1Week 1#CWTફણગાવેલા મગ ના ઉત્તપમ Harita Mendha -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7ફણગાવેલા મગ શરીર માટે લાભદાયક છે જો છોકરાઓને મસાલા વગર સાદા ના ભાવે તો આ રીતે સલાડ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે જે હેલ્થી અને ટેસ્ટી પણ લાગે છે Arpana Gandhi
More Recipes
ટિપ્પણીઓ