રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા મગ ની ખીચડી કરી લેવી
- 2
ત્યારબાદ એક બાઉલ માં 2ચમચા તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં ડુંગળી અને ટામેટાં સાંતળી લેવા પછી તેમાં બધા ખરા મસાલા લસણ આદુ મરચા નાખી થોડુંક સાંતળાઈ જાય પછી કોબીજ, કેપ્સિકમ અને બટેટા નાખી બધા મસાલા નાખવા ત્યારબાદ ગરમસાલો નાખી થોડું સાંતળવા દેવું
- 3
ત્યારબાદ થોડુંક પાણી નાખી તેમાં માંડવી ના દાણા નાખી ખીચડી ઉમેરી બધું મિક્સ કરી લેવું ખીચડી થોડીક ઢીલી રાખવી પછી કોથમીર નાખી દહીં સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichadi Priyanshi savani Savani Priyanshi -
વેજિટેબલ ખીચડી(Vegetable Khichdi Recipe inGujarati)
#GA4 #Week7 આ ખીચડી ખુબ જ હેલ્દિ છે . આપણે જે કંઈ શાકભાજી નાખવા હોય તે નાખી શકાય જો બાળકો શાકભાજી ખાતા નથી પરંતુ આ રિતે આપ્દે બધા શાકભાજી ખવડાવી શકીએ છીયે.krupa sangani
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7રીચાબેન શાહ પટેલ ની રેસીપી મુજબદાળ, ચોખા, શાકભાજી, સુકામેવા થી ભરપૂર એવી આ પૌષ્ટિક રજવાડી ખીચડી બનાવી, તમે પણ તમારા પરિવાર ને જરૂર થી બનાવી ને ખવડાવજો... ચાલો તો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍 Noopur Alok Vaishnav -
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960718
ટિપ્પણીઓ