રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાંચ ધાનને પાણીથી ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખવા, ત્યારબાદ એક કૂકરમાં તેલ અને ઘી ઉમેરો તેમાં રઈ, જીરુ, હિંગ ઉમેરીને, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, તજ અને લવીંગ ઉમેરવું. ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરો, પછી તેમજ સિંગદાણા કાજુ અને દ્રાક્ષ ઉમેરો.
- 2
હવે તેમાં બધા સમારેલા શાકભાજી ઉમેરીને બરાબર હલાવવું. પછી તેમાં પાંચ ધાનને પાણીથી ધોઈને ઉમેરવા. ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, ખીચડી નો મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર હલાવવું, પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને તેને થોડીવાર ઉકળવા દેવું.
- 3
જ્યારે ખીચડી ચઢવા આવે ત્યારે કુકર નું ઢાંકણુ ઢાંકીને એક સીટી વગાડવી. એક સીટી વાગ્યા બાદ, ગેસ બંધ કરીને ખીચડી ને થોડીવાર સુધી સિજવા દેવી. આપણે રજવાડી પાંચધાન ની ખીચડી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
7 ધાન ની ખીચડી (7 Dhan Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 #MYRECIPEFOURTH #KHICHDI Kajal Ankur Dholakia -
-
-
શાહી રજવાડી ખીચડી(Shahi Rajwadi Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!આજે હું અહિયાં ખીચડીની રેસિપી લઈને આવી છું.... જેને આખા ચોખાને બદલે વાટલા ચોખા આવે છે, એનો ઉપયોગ કરીને બનાવી છે. વાટલા ચોખાની ખીચડી એકદમ લચકા દાર અને ખૂબ સ્વાદિષ્ટ બને છે..... તદુપરાંત ને ખીચડીમાં 8 થી 10 જાતના શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જેઓ બહુ શાકભાજી ખાવા ના કરતા હોય, એવો ને પણ બહુ જ ભાવશે જો તમે એક વખત આ ખીચડી ટ્રાય કરશો..... Dhruti Ankur Naik -
-
-
રજવાડી ખીચડી(Rajawadi Khichdi Recipe in Gujarati)
#GA4 #WEEK7 #khichdiદેખાવ મા ખુબ જ સામાન્ય દેખાતી આ ખીચડી ખુબ ઓછા મસાલા અને લગભગ બઘાજ શાકભાજી થી બનાવેલ છે છતાં ખુબ જ હેલ્ધી અને સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ છે.દહીં સાથે ચોક્કસ બનાવી ને ટા્ય કરજો. Mosmi Desai -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpadindia#cookpadindiagujaratiઆ ખીચડી ખૂબ જ ગુણકારી અને સ્વાદ માં લાજવાબ બને છે. Krupa Kapadia Shah -
-
યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#Week7#GA4#Khichdi Kanchan Raj Nanecha -
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#ChooseToCook#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
-
-
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiમલાઇ ના ઘી મા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
-
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
More Recipes
ટિપ્પણીઓ (7)