રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે-ત્રણ વ્યક્તિ
  1. 1+1/2 વાટકી ચોખા
  2. 1 વાટકીતુવેરની દાળ
  3. 1/4 વાટકીલીલા વટાણા
  4. 1બટેટું મીડિયમ સાઇઝની
  5. 1 નાની સાઇઝનું ટામેટું
  6. 8 થી 10શીંગ દાણા
  7. ૧ નંગમરચું
  8. 1તમાલપત્ર
  9. 1 લવિંગ
  10. 1તજ
  11. 1 ચમચીહળદર
  12. ચમચીમરચું અડધી
  13. સ્વાદ અનુસારમીઠું
  14. મીઠા લીમડાના પાન ચાર પાંચ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને પલાળી દો.

  2. 2

    કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરુ અને મીઠા લીમડાના પાન નાખો.

  3. 3

    ત્યારબાદ તેમાં તમાલપત્ર તજ લવિંગ અને હળદર નાખો

  4. 4

    છે તેમાં સુધારેલા બટાકુ ટામેટું વટાણા શીંગદાણા અને લીલુ મરચું નાખી

  5. 5

    જરૂરિયાત પ્રમાણે મીઠું અને પાણી નાખી બરાબર મિક્સ કરી લો. કુકરમાં ચારથી પાંચ સીટી વગાડી લો.

  6. 6

    તૈયાર છે આપણી રજવાડી ખીચડી,,,😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

ટિપ્પણીઓ

Similar Recipes