રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યકિત માટે
  1. ખીચડી માટે
  2. ૧ કપચોખા
  3. ૧/૨ કપપીળી મગ ની દાળ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. શાક:
  6. ૪ ટેબલ સ્પૂનફણ સી
  7. ૪ ટેબલ સ્પૂનગાજર
  8. ૪ ટેબલ સ્પૂનવટાણા
  9. ૪ ટેબલ સ્પૂનકેપ્સિકમ
  10. જીનો સમારેલો કાંદો
  11. ટામેટાં ની ગ્રેવી
  12. મસાલા :
  13. ૧ ટી સ્પૂનહળદર
  14. ૨ ટી સ્પૂનલાલ મરચું
  15. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  16. વઘાર માટે:
  17. ૨ ટેબલ સ્પૂનઘી
  18. ૧ ટી સ્પૂનતેલ
  19. ૧ ટી સ્પૂનજીરું
  20. તમાલપત્ર
  21. સૂકું લાલ મરચું
  22. તજ
  23. લવિંગ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    દાળ અને ચોખાને ધોઈને,૧/૨ કલાક પલાળી,મીઠું નાખી કૂકર માં ખીચડી બનાવવી.

  2. 2

    પેનમાં તેલ અને ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં વઘાર ની બધી સામગ્રી નાખી સાંતળો.પછી તેમાં કાંદા, કેપ્સિકમ નાખી ધીમા તાપે સાતડો.

  3. 3

    પછી તેમાં આદુ, લસણ ની પેસ્ટ નાખી સાંતળો.પછી તેમાં ટામેટાં ની ગ્રેવી નાખી ત્યારબાદ બધાં મસાલા નાખી સાંતળો.પછી થોડું પાણી નાખી સાંતળો.પછી બાફેલા શાક નાખો.

  4. 4

    તેમાં બનેલી ખીચડી નાખી,મીઠું સ્વાદાનુસાર નાખી હલાવો.રજવાડી ખીચડી રેડી.જે દહીં સાથે, કઢી સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes