ખીચડી(Khichdi Recipe in Gujarati)

Yogita Pitlaboy
Yogita Pitlaboy @cook_23588895
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 45 મિનિટ
6 સર્વિંગ
  1. 1 વાટકીતુવેર દાળ
  2. 2 વાટકીજીરાસર ચોખા
  3. 1ટમેટું જીણું કટ કરેલું
  4. 2ડુંગળી જીણી સમારેલી
  5. ૭-૮કડી લસણની જીણી સમારેલી
  6. 1 ચમચીજીરૂ વઘાર માટે
  7. 2-3 ચમચીલસણની ચટણી
  8. 1/2ચમચી હળદર
  9. 1 ચમચીહિંગ વઘાર માટે
  10. થી ૧૦ મીઠા લીમડાના પાન વઘાર માટે
  11. 1ચમચો તેલ
  12. 2ચમચા ઘી
  13. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30થી 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગેસ પર કુકર મૂકી ગેસ ઓન કરી તેમાં ધી અને તેલ ઉમેરી ગરમ થયા બાદ તેમાં વઘાર માટે 1 ચમચી જીરૂ હિંગ લસણ લીમડાના પાન નાખી સાંતળવું ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરવી ડુંગળી સંતળાઈ ગયાબાદ તેમાં કટ કરેલું ટમેટુ એડ કરી તેમાં મસાલો એડ કરવો હળદર લસણની ચટણી મીઠું સ્વાદાનુસાર બધો મસાલો મિક્સ કરી પલાળેલી ખીચડી એડ કરી સરખી રીતે મિક્સ કરી લેવું પછી તેમાં ત્રણથી ચાર ગ્લાસ પાણી એડ કરવું ત્યારબાદ કુકર બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડવી પછી કુકર ઠંડુ થયા બાદ ખોલવું.

  2. 2

    તુવેર દાળની ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે તેની સાથે પાપડ અને છાશ પણ લઈ શકો છો. જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yogita Pitlaboy
Yogita Pitlaboy @cook_23588895
પર

Similar Recipes