કોર્ન ચીઝ ટામેટાં સૂપ (Corn Cheese Tomato Soup Recipe In Gujarati)

Parita Trivedi Jani @cook_23408020
કોર્ન ચીઝ ટામેટાં સૂપ (Corn Cheese Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને સમારી, આદું, લસણ, મીઠું ખાંડ,3કપ પાણી નાખી બાફી લો 2-3વિસલ કરવી.
- 2
અન્ય પાત્ર મા મકાઈ ના દાણા બાફી લેવા, હવે બાફેલા ટામેટા ને કૃશ કરી ગાળી લેવું ત્યાર બાદ એક પેન મા ઘી /બટર નાખી કૃશ ટામેટા નુ મિશ્રણ નાખી ઉભરો એક આવે ત્યાર બાદ 1/2ચમચી કોર્ન ફ્લોર ને પાણી મા હલાવી સૂપ મા નાખવું ત્યાર બાદ બાફેલી મકાઈ નાખી હાલી લેવું, ઉપર થી ચીઝ સ્પ્રેડ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe in Gujarati
#GA4#Week10#post1#soup#cheese#ચીઝ_કોર્ન_ટોમેટો_સૂપ ( Cheese 🧀 Corn 🌽 Tometo Soup Recipe in Gujarati ) હવે થી આ મહિના થી જ શિયાળા ની શુરુવાત થઈ ગઈ છે. તો આપણા શરીર માં ગરમાટો રહે તે માટે આપણે અલગ અલગ ગરમાગરમ સૂપ પિતા જ હોઈએ છીએ. તો આજે મે ઘર માં જ રહેલી સામગ્રી માંથી જ હેલ્થી ચીઝ કોર્ન ટોમેટો સૂપ બનાવ્યું છે..જે આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે.. Daxa Parmar -
-
-
ચીઝ કોર્ન ટોમેટો સૂપ(Cheese corn tomato soup recipe in gujarati)
#GA4#Week10#Soup#Cheese#Frozenશિયાળાની ઠંડીમાં આપણે સૂપ ઘરે બનાવીને પીતા જ હોઈએ છે આજે મેં ચીઝ કોર્ન ટોમેટો સુપ બનાવ્યો છે. બાળકોનો તો આ ઓલટાઈમ ફેવરિટ હોય છે. Rinkal’s Kitchen -
-
ટોમેટો કોર્ન બેસીલ સૂપ (Tomato Corn Basil Soup Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Tomato/ ટામેટુંઆ સૂપ ની મેન સામગ્રી ટામેટું છે અને એમાં કોર્ન અને basil નું combination એકદમ સરસ લાગે છે. આ સૂપ ફોકશિયા બ્રેડ અથવા બેક ડિશ સાથે સરસ લાગે છે. Kunti Naik -
-
સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ ( સ્વીટ કોન ચીઝ સૂપ) Pina Chokshi -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#Super recipes of the July Krishna Dholakia -
-
કોર્ન ચીઝ ભેલ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#EB#week8#RC1#yellow#week1#weekendrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
ચીઝ મસાલા કોર્ન સબ્જી (Cheese Masala Corn Sabji Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcorn Nehal Gokani Dhruna -
-
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
#goldenapron3 #week 21#માઇઇબુક #પોસ્ટ5#વિકમીલ૧#સ્પાઈસી Parul Patel -
-
-
-
કોર્ન સૂપ (Corn Soup Recipe In Gujarati)
ઠંડક વાળું વાતાવરણ હોય ને કંઈ લાઈટ ખાવા-પીવાનું મન થાય ત્યારે કોર્ન સીપ જ યાદ આવે. આજે પણ વરસાદી વાતાવરણમાં આવી જ ડિમાન્ડ આવી ને માણ્યું ગરમાગરમ કોર્ન સૂપ. Dr. Pushpa Dixit -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13970385
ટિપ્પણીઓ