સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)

Pina Chokshi @cook_26097210
સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ થોડું મીઠું નાખીને અમેરિકન મકાઈ બાફી લો
- 2
ત્યારબાદ ચાર-પાંચ ચમચી મકાઈના દાણા અલગ નીકાળી મિક્સરમાં ક્રશ કરી લો
- 3
ત્યારબાદ તાવડી માં થોડું બટર નાખી તેની અંદર ક્રશ કરેલું થોડું આદુ અને મરચા સાંતળી તેમાં મરીનો ભૂકો અને મીઠું ખાંડ નાખો ત્યારબાદ ક્રશ કરેલી મકાઈ ઉમેરો અને બરાબર હલાવો હવે તેમાં પાણી ઉમેરી પાંચ મિનિટ ઉકળવા દો
- 4
પાંચ મિનિટ બાદ કોન ફ્લોર અને પાણી મિક્સ કરીને રાખેલું હોય એ ઉમેરીને ઢાંકીને પાંચ કે છ મિનિટ થવા દો પછી તેમાં ચીઝ છીણી નાખો
- 5
સૂપને બાઉલમાં નીકાળી તેની ઉપર ચીઝ અને થોડા અમેરિકન મકાઈના દાણાથી સજાવટ કરો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ (સ્વીટ કોન ચીઝ સૂપ)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
-
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MCR#sweet corn soup#સ્વીટ કોર્ન સૂપવરસાદ આવ તો હોય અને આ ગરમ ગરમ સૂપ પીવા મળે તો જલસો પડી જાય Deepa Patel -
-
-
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ઠંડી ની મોંસમ માં સૂપ પીવા ની કઈક અલગજ મજા હોય છે તો આજે આપણે સ્વીટ કોર્ન સુપ ની મજા લઇસુ Jigna Patel -
-
-
-
સ્વીટ કોર્ન કેરેટ સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)
વરસાદ ની મોસમમાં સ્વીટ કોર્ન બહુ જ મળે છે અને બહુ જ સરસ મળે છે. તેમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. મેં સ્વીટ કોર્ન માંથી સૂપ બનાવ્યો છે જે બાળકો અને મોટાઓ ને પણ ખુબ ભાવે છે કારણ કે તીખો નથી હોતો. અને આ સૂપ ની બેસ્ટ વાત છે કે તે ઓઈલ ફ્રી (oil free) છે. તેથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયેટિંગ કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે અને બહુ જ જલ્દી બની જાય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
-
કોર્ન સૂપ (Corn Soup Recipe In Gujarati)
ઠંડક વાળું વાતાવરણ હોય ને કંઈ લાઈટ ખાવા-પીવાનું મન થાય ત્યારે કોર્ન સીપ જ યાદ આવે. આજે પણ વરસાદી વાતાવરણમાં આવી જ ડિમાન્ડ આવી ને માણ્યું ગરમાગરમ કોર્ન સૂપ. Dr. Pushpa Dixit -
વેજીટેબલ સ્વીટ કોર્ન સૂપ (vegetable sweet corn soup recipe in Gujarati)
#ડિનર#goldenapron3#વીક5 Keshma Raichura -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MBR3#Week3#SJC#restaurant_style#cookpadindia#cookpadgujarati સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ. Daxa Parmar -
સ્વીટ બેબી કોર્ન સૂપ (sweet baby corn soup recipe in gujarati)
#સાઈડજમવાની થાળી પહેલા ગરમાગરમ હેલ્ધી સૂપ મળી જાય તો ભૂખ અનેક ગણી વધી જાય છે.. સૂપ છે તો સાઈડ ડીશ પણ તેના વગર જમણ અધૂરું લાગે છે.. Dhara Panchamia -
-
-
સ્વીટ કોર્ન સૂપ(sweet corn soup recipe in gujarati)
Sweet 🌽 sup recipe in Gujarati#goldenapron3Week ૩ super chef Ena Joshi -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
સવાર મા ઠંડી ની મોસમ મા ગરમાગરમ સ્વીટ કોર્ન સુપ પીવાની કેવી મજા આવે.. Jayshree Soni -
-
સ્વીટ કોર્ન સૂપ
#ફટાફટચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe.. Daxita Shah -
-
કોર્ન સૂપ(Corn Soup Recipe in Gujarati)
#GA4#Week10#Soupમે આજે આયા મકાઈ નું સૂપ બનાવ્યું છે.જે બાર આપડે હોટલ માં પીતા હોય તેવું જ બનાવ્યું છે.જે ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515478
ટિપ્પણીઓ (3)