ચીઝ ટોમેટો સૂપ (cheese tomato soup recipe in gujarati)

Monika Dholakia @cook_22572543
ચીઝ ટોમેટો સૂપ (cheese tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ને ધોઈ લો. ત્યારબાદ એક તપેલીમાં પાણી લઈ તેમાં બધા જ ટામેટા ઉમેરીને પાંચથી ૭ મિનિટ માટે બોઈલ થવા દો.
- 2
ત્યારબાદ ટામેટાંને ક્રશ કરી લો. અને મોટી ગળણીમાં ગાળી લો. ત્યારબાદ એક પેન માં ઘી મૂકી તેમાં તજ,લવિંગ ઉમેરીને ટામેટાનો પલ્પ એડ કરો. ત્યારબાદ તેમાં મીઠું,ખાંડ, લીમડાના પાન, કોથમીર ઉમેરીને પાંચ મિનિટ માટે ઉકળવા દો.
- 3
તૈયાર છે ટોમેટો સુપ. એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.ઉપરથી ચીઝ ઉમેરી ગરમાગરમ સર્વ કરો. તૈયાર છે ચીઝ ટોમેટો સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ ટોમેટો સૂપ(Cheese Tomato soup recipe in gujarati)
#GA4#Week10અહીં એક રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું. ચીઝ ટોમેટો સૂપ. Mital Kacha -
-
-
-
-
-
-
ચીઝ કોર્ન ટોમેટો સૂપ(Cheese corn tomato soup recipe in gujarati)
#GA4#Week10#Soup#Cheese#Frozenશિયાળાની ઠંડીમાં આપણે સૂપ ઘરે બનાવીને પીતા જ હોઈએ છે આજે મેં ચીઝ કોર્ન ટોમેટો સુપ બનાવ્યો છે. બાળકોનો તો આ ઓલટાઈમ ફેવરિટ હોય છે. Rinkal’s Kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સુપ (Tomato soup recipe in Gujarati)
#GA4#Week20#Soup#CookpadIndia#CookpadGujaratiઅહીં આપણે થોડો ગુજરાતી મસાલા વાપરી સુપ તૈયાર કરયું છે.એટલે આપણે કોરીએન્ડર રાઈસ સાથે સર્વ કર્યું છે. Isha panera -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14092547
ટિપ્પણીઓ (2)