ચીઝ કોર્ન સેન્ડવિચ (Cheese Corn Sandwich Recipe In Gujarati)

Nidhi Chaudhari
Nidhi Chaudhari @cook_26284581

ચીઝ કોર્ન સેન્ડવિચ (Cheese Corn Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20mint
  1. 2 વાડકીમકાઈ ના દાણા બાફેલા
  2. 100ગ્રામ કોથમીર
  3. 1ટામેટું
  4. 1કાંદો
  5. 1કેપ્સીકમ
  6. 1અમુલ બટર
  7. 1અમુલ ચીઝ
  8. 2 ચમચીસેન્ડવિચ મસાલો
  9. 1 ચમચીમીઠું
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીધાણાજીરું
  12. 1પેકેટ બ્રેડ
  13. 2લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

20mint
  1. 1

    મકાઈ ના દાણા બાફી લેવા. કોથમીર અને 2 મરચા ને મિક્સર માં પીસી ચટણી બનાવી. કાંદા ટામેટા ને કેપ્સીકમ કટીંગ કરી લેવું.

  2. 2

    મકાઈ ના દાણા ને બીજા કટીંગ વેજિટેબલ ને બાઉલ લઇ એમાં 2 ચમચી સેન્વીચ મસાલો મીઠું ને લાલ મરચું ધાણાજીરું નાખી સ્ટંફિંગ રેડી કરો.

  3. 3

    બ્રેડ ની એક બાજુ બટર લગાવો એના પર રેડી કરેલું સ્ટંફિંગ મુકો. એના પર ચીઝ છીણી ને મુકો. બીજી બ્રેડ પર ચટણી લગાવો પછી સેન્ડવીચ ને તવા પર મૂકી બંને બાજુ બટર નાખી સેકાવા દો.

  4. 4

    છેલ્લે બ્રેડ ને કટીંગ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Chaudhari
Nidhi Chaudhari @cook_26284581
પર

Similar Recipes