વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)

Hitarthi Bhatt
Hitarthi Bhatt @cook_26674972

વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 નંગકોબીજ
  2. 2 નંગગાજર
  3. 2 નંગકેપ્સીકમ
  4. 4 નંગડુંગળી
  5. 1 નંગમકાઈ
  6. 2 નંગબીટ
  7. 1 સ્પૂનસેન્ડવીચ મસાલો
  8. 3 ટેબલ સ્પૂનતંદુરી મેયોનીઞ
  9. જરૂર મુજબ ચીઝ
  10. જરૂર મુજબ બટર
  11. જરૂર મુજબ ગ્રીન ચટણી
  12. 3 નંગકાકડી
  13. 2 નંગટામેટા
  14. 3બેડ ની સાઈઝ

રાંધવાની સૂચનાઓ

10-20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બઘા સામગ્રી (શાક) ઝીણ સમારવુ.

  2. 2

    ઝીણ સમારેલી સામગ્રી માં ચીઝ બટર મેયોનીઞ સેન્ડવીચ મસાલો નાખી મીક્ષ કરવું.

  3. 3

    1 બેડ ની સાઈઝ ઉપર ગીન ચટણી લગાવી 1 બેડ ની સાઈઝ ઉપર સટફીગ 1બેડ ની સાઈઝના ઉપર કાકડી, ટામેટા, બીટ તથા સેન્ડવીચ મસાલો

  4. 4

    પછી તૈયાર કરેલી સેન્ડવીચ ને ગીલ કરવા મોકલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hitarthi Bhatt
Hitarthi Bhatt @cook_26674972
પર

Similar Recipes