વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)

Kala Ramoliya @kala_16
#goldenapron3
#week3
#bread
#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે..
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3
#week3
#bread
#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લેવા. તેને મેશ કરી લેવા. હવે તેમાં બે ચમચી ગ્રીન ચટણી, ૧ ચમચી સેન્ડવીચ મસાલો, મીઠું અને ધાણાભાજી નાખી સારી રીતે મિક્ષ કરી લેવું. ત્યારબાદ બ્રેડ લઇ તેના પર ગ્રીન ચટણી લગાવવી.
- 2
તેના પર બટાકાનો મસાલો લગાવવો.હવે તેના પર ડુંગળી અને કેપ્સિકમ લગાવો. ત્યારબાદ તેના પર સેન્ડવીચ મસાલો છાંટો. તેના પર ચીઝ ખમણી લેવું. ત્યારબાદ તેના પર બટર લગાવી સેન્ડવીચ ટોસ્ટરમાં મૂકી ને ગ્રીલ કરવુ.
- 3
તૈયાર છે વેજ ગ્રીલ સેન્ડવીચ.... ગ્રીન ચટણી અથવા સોસ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe in Gujarati)
#NSDમે સેન્ડવીચ સાથે ખવાય તેવી કેચપ ની ચટણી બનાવી છે જે કોઇ પન સેન્ડવીચ સાથે ખાય શકો છે જે એટલી ટેસ્ટી છે કે એક વાર ખાશો તો બીજી વાર જરૂર બનાવશો..😋 Rasmita Finaviya -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3આ સેન્ડવીચ માં કેપ્સિમ અને મકાઈ યુઝ કરેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે Fun with Aloki & Shweta -
-
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#FDમારા બેસ્ટ ફ્રેન્ડ એટલે મારા જીવનસાથી મારા ફ્રેન્ડ ને બ્રેડ ની આઈટમ બહુ જ પસંદ છે તેથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે જે તમારા ફેમિલી માં બધાને ભાવે છે Kalpana Mavani -
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
સ્ટફ ટામેટા વડા
#સ્ટફડ આ વડા ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો તો ખુબ જ સરસ લાગશે. Kala Ramoliya -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3આજે આપણે બનાવીશું ખૂબજ ટેસ્ટી અને પોશક તત્વોથી ભરપુર...🥪 વેજ ગ્રીલ સેન્ડવીચ... કે જેમાં.. કોબીજ, કેપ્સિકમ, કેસરી ગાજર, બીટ, લીલા ધાણા, કાકડી વગેરેનો ઉપયોગ આપણે સ્ટફિંગ તરીકે કર્યો છે.તેમજ આ દરેક વેજી સરળતા થી પચી જાય તેમજ કૂક થઈ જાયતેના માટે તેને ઝીણું સમારી લીધું છે.આ ઉપરાંત બ્રેડ પર લગાવવા જનરલી બધી જગ્યા એસેન્ડવીચ બનાવા માટે ચટણી બનાવતા હોય છે....પરંતુ મારા અનુભવ ના આધારે મેં અહીં,મસાલાના રાજા કહી શકાય એવા વાટેલા આદુ મરચા ની પેસ્ટ લીધી છે.જેથી આ રીત ને અનુસરવાથી દરેક જગ્યા એઆ સેન્ડવીચ ને હર કોઈ મારા જેવી સેઈમ સેન્ડવીચ બનાવી શકે. NIRAV CHOTALIA -
વેજ મેયોનીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ &જીંજર મીલ્ક(Veg Mayonnaise Grill Sandwich & Milk Recipe In Gujarati)
#GA4#Week7#Breakfastમાયો ચીઝ ગ્રીલ સેન્ડવીચ આ રીતે બહુ ટેસ્ટી બને છે. આ સેન્ડવીચ તવા કરતાં સેન્ડવીચ મેકર માં વધારે સારી બને છે. આ સેન્ડવિચ માં મલાઇ અને માયો નો ઉપયોગ થાય છે એટલે આ સેન્ડવીચ ને વધારે ગ્રીલ કરવી પડે છે. વ્હાઈટ અને મોટી બ્રેડ માં આ સેન્ડવીચ વધારે સારી બનશે. Rinkal’s Kitchen -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai -
-
ભાજી પાઉં ગ્રીલ સેન્ડવીચ (Bhajipau grill sandwich Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Different test malse. Reena parikh -
વેજ આમલેટ
#લીલી તેમાં મેથી અને મરચાં નો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તેમજ લંચમાં બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. અને આ રેસિપી ખૂબ જ ઝટપટ બની જાય છે Kala Ramoliya -
વેજ.ગ્રીલ સેન્ડવીચ (vegetable grill Sandwich recipe in gujarati)
#GA4 #Week3આ સેન્ડવિચને ટોસ્ટર માં બનાવવા કરતા ગ્રિલ મશીન માં બનાવવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. Dirgha Jitendra -
વેજીટેબલ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Vegetable Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4#week15#ગ્રિલસેન્ડવીચ એ એક એવી વાનગી છે જે એવર ગ્રીન કહી શકાય ઘણા વર્ષો થી ખવાતી વાનગી છે પણ તેને બનાવવા ના અને સ્વાદ માટેના ઘટકો માં ફેરફાર નાં લીધે નવા સ્વાદમાં તૈયાર થયા છે.મે આજે વેજીટેબલ મસાલા ગ્રિલ સેન્ડવીચ બનાવી છે જે લેયર માં બનવાથી બટાકા વટાણા નો મસાલો તેમજ વેજીટેબલ, ચીઝ બધાં ટેસ્ટ નાં મિશ્રણ થી બહુજ ટેસ્ટી લાગે છે. khyati rughani -
વેજ. મેયોસેન્ડવીચ(veg mayo Sandwich recipe in Gujarati)
#GA4#week3#post2#sandwich#carrot સેન્ડવીચ તો બધાને ભાવે છે, બાળકોને તો ફેવરેટ છેસેન્ડવીચ, મેં નવું ટ્રાય કર્યું છે મેયોનીઝ સેન્ડવીચ તેમાં શાકભાજીનો ઉપયોગ કરેલો છે, અને બાળકોને મજા આવે. Megha Thaker -
ફ્યુઝન ગ્રીલ સેન્ડવીચ (Fusion Grill Sandwich Recipe In Gujarati)
#NSD. # ગુજરાતી સ્ટાઇલઅહીં મેં મેક્સિકન , ઇટાલિયન અને ગુજરાતી સીઝનીંગ નો ઉપયોગ કરી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે તે અમારા ઘરમાં દરેક ને ખુબ જ પસંદ છે. તમને પણ પસંદ આવશે. Shilpa Kikani 1 -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
ચીઝ ગ્રીલ્ડ અને વેજ સેન્ડવીચ(cheese grilled & veg sandwich recipe in gujarati)
#GA4#Week10#cheesePost-15 મોર્નિંગ બ્રેકફાસ્ટ માં જો ગરમાગરમ ચીઝી ગ્રીલ્ડ અને વેજીટેબલ સેન્ડવીચ મળી જાય તો લંચ સ્કીપ કરી શકાય અને ફીલિંગ ઈફેક્ટ પણ આવે....ક્યાંય બહાર જવું હોય ત્યારે આ વાનગી ખૂબ ઉપયોગી થઈ જાય છે... Sudha Banjara Vasani -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ
#સ્ટ્રીટનાના મોટા દરેક નું ઓલટાઇમ ફેવરેટ સ્ટ્રીટ ફુડ છે.આ સેન્ડવીચ ક્રીસ્પી અને ટેંગી ટેસ્ટ ની હોય છે. Bhavna Desai -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11492828
ટિપ્પણીઓ