મેથી ના ઢેબરા (Methi Na Thepla Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  1. 1 વાટકીઘઉં
  2. 1 વાટકીબાજરીનો લોટ
  3. 1 વાટકી મેથી
  4. 4લીલા મરચા
  5. 10લસણ ની કડી
  6. 2 ટેબલસ્પૂનતેલ
  7. 1 ટેબલ સ્પૂનઅજમો
  8. 1 ટેબલ ચમચી તલ
  9. 2 કપપાણી મીઠું સ્વાદ
  10. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  11. 1 ટેબલ સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લોટ મા મસાલો મિક્સ કરો લાલ મરચું હળદર મીઠું લસણ મરચા અજમો તલ તેલ મેથી લોટ મા મિક્સ કરો પાંચ મિનિટ સુધી રહેવા દો

  2. 2

    પછી તેને લસણ મરચા મુકચસમા પીસી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

Similar Recipes