લીલી મકાઈ નો ચેવડો(Sweet corn Chivda Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#GA4
#Week8
Sweet corn

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ બાઉલ છીણેલી મકાઈ
  2. ૨ કપ દૂધ
  3. ૨ ચમચી તેલ
  4. ૧ ચમચી આદુમરચાં
  5. ૧ ચમચી રાઈ
  6. ૧/૨ ચમચી મીઠું
  7. ૧/૨ ચમચી હિંગ
  8. ૧/૨ ચમચી હળદર
  9. જરૂર મુજબ કોથમીર
  10. જરૂર મુજબ સેવ
  11. જરૂર મુજબ દાડમ
  12. ૧ ડાળી મીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મકાઈ ને છીણી લેવા.એક પેન માં તેલ સાથે રાઈ,હિંગ અને કઢીલીમડી વઘાર કરો.લીલા આદુમરચાં સાતરવા.છીણેલી મકાઈ ઉમેરો.

  2. 2

    હળદર અને મીઠું નાખી ઢાંકીને થવા દો.દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    પાંચ મિનિટ સુધી ઢાંકીને થવા દો.લીલી મકાઈ નો ચેવડો તૈયાર.કોથમીર,દાડમ ના દાણા અને સેવ સાથે ઉપયોગ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes