ઝુકીનિ બિરયાની (Zukini Biriyani Recipe In Gujarati)

Chetna Dhanak
Chetna Dhanak @cook_26668937

મારા પરિવાર ને આ રેસિપી બઉવજ ભાવી છે અડલે મે આ રેસિપી બનાવી છે આશા છે કે આપ સૌને ગમશે.

ઝુકીનિ બિરયાની (Zukini Biriyani Recipe In Gujarati)

મારા પરિવાર ને આ રેસિપી બઉવજ ભાવી છે અડલે મે આ રેસિપી બનાવી છે આશા છે કે આપ સૌને ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
2 સર્વિંગ્સ
  1. 2 કપચોખા પલાઙેલા
  2. 1 કપજીણા સુધારેલ કેપ્સીકમ
  3. 1 કપજીણા સુધારેલ ઝૃકિની
  4. 1 કપજીણા સુધારેલ કાંદા
  5. 1 કપસ્વીટ કોન
  6. મસાલા માટે
  7. 1 ચમચીમીઠું
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીહળદળ
  10. 1 ચમચીજીરું
  11. 1તજ નો પાન
  12. જરૂર મુજબ થોળી કોથમીર
  13. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    કડાઇ મા તેલ ગરમ કરી તેમાં જીરું અને તજ ના પાન નાખવા

  2. 2

    પછી તેમા બધા વેજીટેબલસ નાખી હલાવો

  3. 3

    તેમા બધા મસાલા નાખી હલાવો

  4. 4

    પછી તેમા ચોખા પલાઙેલા નાખી હલાવો અને તેમા 2 ગ્લાસ પાણી નાખવું.

  5. 5

    બધું બરાબર ચળી પછી ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Dhanak
Chetna Dhanak @cook_26668937
પર

ટિપ્પણીઓ

Similar Recipes