એપલ મિલ્ક શેક (Apple Milkshake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એપલ ની છાલ ઉતારી લો ત્યારબાદ છાલ ઉતારીને તેના ટુકડા કરી લો
- 2
હવે એક મિક્સર જાર માં એપલના ટુકડા એડ કરો પછી તેમાં બુરુ ખાંડ અને દૂધ એડ કરો
- 3
ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી લો હવે અડધા એપલના નાના ટુકડા કરી લો
- 4
ત્યારબાદ એક કાચ નો મોટો ગ્લાસ લઈને તેમાં એપલ ના ટુકડા એડ કરો ત્યાર પછી તેમાં મિલ્ક સેક્સ એડ કરો
- 5
હવે મિલ્ક શેક એડ કર્યા પછી તેની ઉપર કાજુ બદામ થી ગાર્નીશ કરી સર્વ કરો તો તૈયાર છે એપલ મિલ્ક શેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
એપલ આલ્મન્ડ મિલ્કશેક(Apple Almond Milkshake Recipe in Gujarati)
#GA4#Week4એપલ અને બદામ બન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.એપલને દૂધ સાથે લેવામાં આવે તો તેમાંથી સારા એવા પ્રમાણમાં ફાઇબર મળે છે.તો બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ રહેલા છે જે શરીરમાં રક્ત પરિભ્રમણ માટે ખૂબ મહત્વના છે. આમ, એપલ અને બદામ સાથે લેવામાં આવે તો તેની પૌષ્ટિકતા માં વધારો થાય છે. આજે મેં આ હેલ્ધી મિલ્કશેક બનાવ્યું છે. Jigna Vaghela -
ફ્રેશ એપલ - રોઝ મિલ્કશેક (Fresh Apple- Rose Milkshake recipe in Gujarati)
#GA4#Week4#food puzzle 4#milkshakeસફરજનનું મિલ્કશેક હેલ્થ માટે ખૂબ જ લાભદાયી છે.મિલ્કશેક તો mostly બધાનું ફવેરિટ હોય જ છે. તો ચાલો બાનવીએ કંઈક new type નું fresh Apple-Rose Milkshek..... Ruchi Kothari -
-
એપલ મિલ્ક શેક (appel milk shake recipe in gujarati)
#GA4#week8બહું ટાઈમ થયો એપલ શેક નહોતું પીધું તો આજે તો મન થઈ ગયું એટલે મેં આજે બનાવ્યું એપલ શેક. Vk Tanna -
-
-
-
-
-
-
એપલ મિલ્ક શેક(Apple Milkshake Recipe in Gujarati)
#GA4#week4#milkshake 250 ગ્રામ ગ્રામ ફુલ સેટ 250 ગ્રામ ગ્રામ ફુલ સેટ નું દૂધ 250 ગ્રામ ગ્રામ ફુલ સેટ Kalika Raval -
-
એપ્પલ ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Apple Dryfruit milkshake Recipe in Gujarati)
#GA4 #Week4 નાના બાળકોને આ બહુ જ ભાવે છે Bhavna Vaghela -
-
એપલ સિનેમન મિલ્ક શેક ( Apple cinemon milkshake recipe in
#GA4 # week4મેં સફરજન અને તજનો પાઉડર મિક્સ કરીને મિલ્ક શેક બનાવેલ છે. આ મિલ્ક શેક ખૂબ જ હેલ્ધી છે. સફરજન આપણી ઇમ્યુનિટી માટે સારું છે અને તેમાંથી ઘણા ગુણ મળે છે અને વિટામીન સી પણ મળે છે. તજ એ એક એન્ટી ઓક્સીડંટ છે. તે આપણા શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તેથી અહીં મેં આ રેસિપીમાં સફરજન અને તજ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13997765
ટિપ્પણીઓ (4)