એપલ બદામ મિલ્ક શેક (Apple Almond Milkshake Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. એપલ
  2. ૫-૬ બદામ
  3. ૧ વાટકો દૂધ
  4. ૬-૭ ચમચી ખાંડ
  5. ૫-૬ બદામની કતરણ
  6. ૩-૪ પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બંને એપલ લઈ તેના નાના પીસ કરી લેવા.

  2. 2

    પછી મિક્સર જારમાં એપલના પીસ, બદામ, ખાંડ ઉમેરી દેવા.

  3. 3

    ત્યારબાદ તેમાં દૂધ ઉમેરવું અને મિક્સર જારમાં બધું પીસી લેવું.

  4. 4

    હવે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ તેમાં બદામ અને પીસ્તા ની કતરણ, સફરજન નાં પીસ થી ગાર્નીશ કરો અને ઠંડુ જ સર્વ કરો.

  5. 5

    તૈયાર છે ઠંડું-ઠંડું એપલ બદામ મિલ્ક શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes