કટોરી ખાખરા (Katori Khakhra Recipe In Gujarati)

Prachi Gaglani @cook_26372480
કટોરી ખાખરા (Katori Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ઘઉ નો લોટ,મીઠુ નાખી જરુર મુજબ પાની નાખીને લોટ બાધી લ્યો.
- 2
કઢાઈ લઈ એને ગેસ ઉપર ઉન્ધી કરી ગરમ થવા દ્યો. ત્યા સુધી લોટ ના લુવા કરી પતલી રોટલી વળી લ્યો.
- 3
રોટલી ગરમ કઢાઈ ઉપર નાખી કપડા ના મદદ થી શેકી લ્યો.પુદીના ના ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાખરા(Khakhra Recipe in Gujarati)
#week9 #ખાખરા#GA4 #post9ખાખરા એ પરંપરાગત ગુજરાતી નાસ્તો જે દહીં કે અથાણાં સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. Shilpa's kitchen Recipes -
-
કટોરી ચાટ(Katori Chaat Recipe in Gujarati)
આ રેસિપી મારા બાળકો માટે બનાવી છે પાંડેમિક ને હિસાબે બાળકો બહાર નું ખાઈ નથી સકતા તો થોડું અવનવી રેસિપી બનાવી તમને ખુશ કર્યા#GA4#WEEK12 vishva trivedi -
ખાખરા (Khakhra Recipe In Gujarati)
#KC સાદા, મસાલા વાળા, અજમાં, મેથી, પાવભાજી, આમચૂર, પાણીપુરી Kirtana Pathak -
-
-
-
મલ્ટીગ્રેઇન ખાખરા(Multigrain Khakhra Recipe In Gujarati)
#KCખાખરા એ હેલ્ઘ અને ડાયટ માટે ખુબ સારા માનવા માં આવે છે.મેથી,મસાલા,સાદા,જીરા વાળા એમ અલગ અલગ રીતે બનાવામાં આવે છે.મેં મિક્સ લોટ ના ઉપયોગ કરી ખાખરા વઘારે હેલ્ધી બનાવા નો ટા્ય કયાઁ છે. Kinjalkeyurshah -
રુમાલી ખાખરા
#સુપર શેફ 2#માઇઇબુક 6ગયા વર્ષે દિવાળી ઉપર અમે શિરડી સાઈબાબા ગયેલા ત્યારે રાત્રે રિટર્ન થતા હતા ત્યારે એક ધાબામાં જમવા રોકાણા ત્યારે અમને આ વાનગી સ્ટાર્ટર તરીકે આપી હતી. હજી એ વાનગી નો એલોકો નો બીજો કે ત્રીજો દિવસ જ હતો..બનાવવાની રીત થોડી અલગ લાગી.. સ્વાદ માં સરસ બધા ને ભાવી એટલે ત્યાં ના કિચન મા જઈ અને જોયું કેમ બનાવે છે....આજે જૂના ફોટો જોતા ફરી એ યાદ આવ્યુ અને વિચાર્યું ચાલો ટ્રાય કરું ...અને બનાવી .... મસ્ત બની.....તમે પણ ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
ડાયટ ખાખરા વીથ પીનટ ચટણી (Diet Khakhra Peanut Chutney Recipe In
#KC#cookpadindia#cookpadgujarati Sneha Patel -
હેવમોર સ્ટાઇલ કરારી ખાખરા (Karari Khakhra Recipe In Gujarati)
#KC#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
પાપડ કટોરી સલાડ (Papad Katori Salad Recipe in Gujarati)
#GA4#Week5 આ સલાડ સ્ટાર્ટર મા,પંજાબી ડીશમા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે,અને ઝડપથી બની જાય છે..... Bhagyashree Yash -
-
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#KHAKRARECIPECHALLNGE Sheetu Khandwala -
-
-
-
ખાખરા (Khakhra Recipe In Gujarati)
#KC- ખાખરા ઘણી જાતના બને છે.. અહીં મેં ચીલી ફ્લેક્સ વાળા ખાખરા બનાવેલ છે.. એક નવો સ્વાદ મેળવવા માટે આ ખાખરા બહુ જ ટેસ્ટી લાગે છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13997749
ટિપ્પણીઓ