ખીર (Kheer Recipe In Gujarati)

Jk Karia
Jk Karia @cook_20652354

#GA4#Week8

ખીર (Kheer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4#Week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચોખા
  2. 2 વાટકીદુઘ
  3. 3ઇલાયચી
  4. 4બદામ
  5. 1/4 ચમચીજાયફળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને ઘોઈ એક કુકર માં 4વાટકી પાણી મુકી ઉકડે એટલે તેમા ચોખા નાખો પછી 4સીટી વગાડો પછી એક તપેલી મા કાઠી લો

  2. 2

    પછી તેમા દુઘ ખાંડ નાખો પછી તેને ઉકળવા દો પછી તેમા ઇલાયચી બદામ જાયફળ નાખો તો તૈયાર છે આપણી ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jk Karia
Jk Karia @cook_20652354
પર

Similar Recipes