ખીર (Kheer Recipe In Gujarati)

Nilam Lakhani @Nilam_007
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ચોખા મા પાણી નાખી કુક કરવા મૂકો પાણી બડી જાય પછી તેમા દુઘ નાખવુ મીકસ કરી તેમા ખાંડ નાખવી ઘીમી આચ પર 10 થી 15 મીનીટ કુક થાવા દેવુ સેજ ઘટ થાય પછી ગેસ બંધ કરી દેવો, તેમા ઇલાયચી, જાફર, બદામ, બઘુ નાખી મીકસ કરવું, થડી જાય પછી સવ કરવી,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મિકસ ડ્રાયફ્રુટ લચકો ખીર (Mix Dry Fruit Lachako Kheer Recipe In Gujarati)
#કૂકબુક#સ્વીટશરદપુર્ણિમાં દિવસ નિમીતે એ મૈ સ્પેશ્યલ વાનગી બનાવી છેે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે તમે પણ જરૂર થી બનાવા ની ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
ખીર (Kheer Recipe In Gujarati)
#mr દૂધ માંથી બનતી ખીર જે શ્રાદ્ધ માં ખૂબ જ જાણીતી રેસિપી છે દરેક ઘર માં બનતી જ હોય છે Jayshree Chauhan -
-
-
-
-
-
ખીર(Kheer Recipe in Gujarati)
આપણા દેશમાં સમૃદ્ધ સંસ્કૃતિ ભોજન છે. વિવિધ રાજ્યોમાં લોકો ખાસ પ્રસંગો પર વિશાળ શ્રેણીમાં મીઠી વાનગીઓ બનાવે છે. ગુજરાત તેના ખાદ્ય અને મીઠાઈઓ માટે જાણીતું છે. તહેવારો દરમ્યાન અને અન્યથા ગુજરાતી લોકો વિવિધ પ્રકારની ખાદ્ય ચીજો બનાવતા આનંદ માણે છે. ગુજરાતી મીઠાઈઓ સ્વાદિષ્ટ જ નઈ , પરંતુ તેમાંથી મોટાભાગના તમારા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તેમાં ની એક ખુબજ સરળ રીતે બની જય અને દરેક ઘર માં વારંવાર બનવામાં આવતી બધા ને પ્રિય, આવી ચોખા ની ખીર ગુજરાતી વાનગી ખીર. ગુજરાતમાં આપડે ત્યાં સારો પ્રસંગ કે કોઈ સારુ કાર્ય કે કોઈ શુભ સમાચાર હોઈ તો તરત જ આપડે ખીર બનાવી નાખીએ છીએ. એટલું જ નઈ પણ શ્રાદ્દ માં કે કોઈ પિતૃ કાર્ય માં પણ ખીર બનાવાય છે. આપડે ત્યાં ખીર મોટા ભાગે બાસમતી ચોખા અને દૂધ માંથી બને છે બાસમતી સિવાય ના ચોખા થી પણ બને છે. Kheer માં ચોખા 2 રીતે નખાય છે. 1 ચોખા પલાળી ને કાચા જ દૂધ માં નાખવા માં આવે છે અને દૂધ ઘટ્ટ થાય તેની સાથે ઉકળી ને ચોખા પણ saras ચડી જય છે.2. ચોખા ને પલાળી ને પેહલે થી જ બાફી પછી દૂધ ઘટ્ટ થાય એટલે નાખવા માં આવે છે. દૂધ ઉકાળી ને ઘટ્ટ કરી શકાય છે તેમાં થોડો વધારે સમય લાગે છે. જો તમારી પાસે સમય ઓછો હોઈ તો કન્ડેન્સ મિલ્ક ઉમેરી ને ઘટ્ટ કરી શકાય અથવા મિલ્ક પાઉડર થી પણ દૂધ ને ઘટ્ટ કરી શકાય. કેન્ડેન્સ મિલ્ક યા મિલ્ક પાઉડર ના ઉપયોગ થી ખીર ખુબજ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે. #GA4#week4#Gujarati#Kheer# Archana99 Punjani -
-
-
-
-
-
-
-
રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે. Disha Prashant Chavda -
રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
#AM2#ricereceip ચૈત્ર માસમાં શુકલ પક્ષ માં નવરાત્રી આવતી હોય છે, ચૈત્ર માસમાં અલોણા વ્રત પણ બહેનો કરતી હોય છે, ત્યારે આ રજવાડી ખીર બનાવી લેજો, બહુ મજા આવશે અને એનર્જી પણ રહેશે. Bhavnaben Adhiya -
-
-
સનગ્વોમ ખીર (sangom kheer recipe in Gujarati)
#ઈસ્ટ આ રેસીપી Manipur ની મનિપુરી રાઈસ માંથી બનાવવાં માં આવે છે. તે રાઈસ પુડીંગ છે.ત્યાં આ ખીર માં તમાલપત્ર નો ઉપયોગ કરીને બનાવે છે.જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
-
ખીર(Kheer recipe in gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitsખીર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. ખીર બનાવવી ખૂબ સરળ છે અને ઝડપ થી બની જાય છે. આ ખીર તમે કોઈ પણ સમયે માણી શકો. Shraddha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15281865
ટિપ્પણીઓ (4)