રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નો ઘઉંનો લોટ લો પછી તેમાં મેથી મીઠું હળદર ધાણાજીરું લાલ મરચું પાઉડર લીલા મરચા આદુ લસણ ટામેટુ તેલ નાખી દો
- 2
પછી તેને થોડીવાર મિક્સ કરી લો પછી તેમાં થોડું પાણી એડ કરી લોટ બાંધી લો પછી તેની રોટલી બનાવો
- 3
પછી તેને તવામા થોડું તેલ નાખી તેને શેકી લો પછી એક પ્લેટમાં તેને કાઢી લો તૈયાર છે મેથીના પરોઠા
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ના થેપલા(methi na thepla recipe in Gujarati)
#GA4#week2#fenugreek Priyanshi savani Savani Priyanshi -
-
-
-
-
-
મેથી ના વડા (methi na vada recipe in Gujarati)
#GA4#Week2#Fenugreek#post3મે વડામાં બાજરી નો લોટ ને વટાણા નો લોટ વટાણા ને દળીને લોટ બનાવ્યો છે તે પણ નાખી શકો છો ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે. Kapila Prajapati -
-
-
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week2#fenugreek Colours of Food by Heena Nayak -
-
-
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી#GA4 #Week19 Kinjal Shah -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
શિયાળાની સિઝનમાં દરેક જાતની ભાજી સરસ મળે છે અને ભાજી ખાવાથી હેલ્થ પણ સારી રહે છે તેથી ભાજી ખવડાવવા માટે જુદી જુદી વાનગી બનાવી શકાય મેં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બને છે#GA4#Week19#મેથીભાજી Rajni Sanghavi -
-
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiથેપલા મોટા નાના સૌને ભાવે છે .થેપલા ઘણા પ્રકાર ના બને છે .દૂધી ના ,મિક્સ વેજિટેબલ વગેરે .મારા સન ને મેથી ના થેપલા બહુ ભાવે છે .એટલે મેં મેથી ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
મેથી લીલા લસણ ના પાપડ નુ શાક(Methi Green Garlic Papad Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 Meera Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14012875
ટિપ્પણીઓ (6)