કેરેમલ ખીર (Ceramal Kheer Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad

#GA4#Week8

કેરેમલ ખીર (Ceramal Kheer Recipe In Gujarati)

#GA4#Week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૫૦૦ મિલી દૂધ
  2. ૨ ચમચીચોખા
  3. ૩ ચમચીખાંડ
  4. જરૂર મુજબ કાજુ
  5. જરૂર મુજબ બદામ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેન માં દૂધ મુકો અને એમાં પલાળેલ ચોખા ઉમેરો.ચોખા ૧૦ મિનિટ પલાળી રાખવાના. જ્યાં સુધી ચોખા એકદમ ચડી જાય ત્યાં સુધી એમને ઉકાળવાનું

  2. 2

    હવે એક પેન માં ખાંડ મુકો ખાંડ ને એમજ ઓગાળવાની છે. એ ઓગાળી Jay અને એમનો કલર ડાર્ક જેવો થાય એટલે ગેસ બંધ કરી અને આ ઓગાળેલ ખાંડ ખીર માં ઉમેરી અને થોડી વાર હલાવો.

  3. 3

    હવે ખીર માં કાજુ અને બદામ ઉમેરી દેવાના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes