જલેબી (Jalebi Recipe In Gujarati)
Diwali special 😍 #કૂકબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેંદો લઈ તેમાં ચોખાનો લોટ નાખી દહીં નાખી અને ફૂડ કલર નાખી સારી રીતે મિક્સ કરવું
- 2
હવે તેમાં થોડું થોડું પાણી નાખી થીક બેટર બનાવો
- 3
એને થોડીવાર માટે ઢાંકીને મૂકી દેવું
- 4
હવે આપણે ચાશણી બનાવશું એક પેનમાં ૧ કપ ખાંડ નથી તેનામાં અડધો કપ પાણી નાખો અને સરસ રીતે હલાવો પાંચથી સાત મિનિટ ધીમી આંચ માં ચાસણી થવા દેવી
- 5
ખંડ થઈ જાય પછી તેમાં4-૫ લીંબુના ડ્રોપ્સ નાખવા તેનાથી ખાંડ જામી ના જાય એટલે લીંબુનો રસ નાખો.
- 6
પછી તે ચાસણીને બે મિનિટ હલાવવું
- 7
હવે ચાસણી રેડી છે ગેસ બંધ કરી દેવો, હવે એક પેનમાં તેલ ગરમ કરવું તેલ ગરમ થાય ત્યાં સુધી જલેબીના બેટર માં ખાવાનો સોડા એક ચપટી નાખવું.... જરાકજ નાખવું પછી મિક્સ કરવું તેના થી થીક નેસ સારી આવે..
- 8
હવે બેટર ને સોસ ની બોટલ માં ભરી દેવું અથવા તો કપડાં નો યૂઝ કરવો.. હવે જલેબી પાડવાનું ચાલુ કરવુ અને ગેસ ધીમો રાખવો પછી ધ્યાન રાખવુ તેને પલટાવી લેવી તરત જ..
- 9
જલેબી ના કાઢીને તરત ચાસણીમાં નાખવી ગરમ ચાસણી તરત શોષી લેશે... જલેબી તો પાંચ-સાત મિનિટ રાખવી ચાસણીમાં..
- 10
ત્યાર બાદ જલેબીના પ્લેટમાં કાઢી લેવી અને તેની ઉપર કેસર પિસ્તા નાખીને ડેકોરેટ કરવી અને સર્વ કરવી... 🥰
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#goldenapron3#week-14#Maida#જલેબી તો બધાની જ પ્રિય હોય છે અને જો તેને ફટાફટ બનાવી શકાય તો વાત શું પૂછવી... આજે હું માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં બનાવી શકાય અને ખૂબ જ ઓછી સામગ્રી થી બનાવી શકાય તેવી રેસિપી લાવી છું. જરૂરથી બનાવજો એક વાર.... Dimpal Patel -
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#FDSઆપણા મિત્ર એટલે જેની સાથે આપણે સુખ દુઃખ વેચીએ જેમ સમય નીકળતો જાય તેમ આપણી દીકરી જ આપણી મિત્ર થઈ જાય છે જેની સાથે તમામે તમામ સુખ દુખ આપણે વેચી શકીએ છીએ મારી બે દીકરીઓની ભાવતી જલેબી ની રેસીપી આજે હું મુકુ છું. Manisha Hathi -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
રબડી વીથ જલેબી(Rabdi with jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#માઇઇબુક#પોસ્ટ-૧૪ગરમ જલેબી અને ઠંડી રબડી મસ્ત કોમ્બીનેશન Sonal Suva -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#trend1જલેબી એ ગુજરાતી ઓ ની ફેવરિટ મિઠાઈ છે. મિઠાઈ સામાન્ય રીતે ભોજન માં પિરસવામાં આવે છે પણ જલેબી એક જ એવી મિઠાઈ છે કે જે પ્રસંગ કે તહેવાર મુજબ સવાર ના નાસ્તા માં બપોરે જમવા માં કે રાત્રે જમવા માં પણ પિરસવામાં આવે છે. Harita Mendha -
-
કેસર જલેબી(Kesar jalebi Recipe in Gujarati)
દશેરાના દિવસે સૌથી વધારે ખાવાથી જલેબી. ઇન્સ્ટન્ટ રીતે બનાવી છે. Chandni Kevin Bhavsar -
-
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
-
-
-
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#trendઆજે મેં તમારી સાથે ઈન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ ક્રન્ચી અને રસીલી છેYou tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#કૂકબુકન્યુ યરના નવું કરવાની ઈચ્છા દર વખતે થાય પણ વખતે અલગ અલગ બનાવો પણ આ વખતે મને થયું કે હું જલેબી જલેબી ગાંઠિયા બનાવવાની તો ચાલો આજે આપણે જોઈએ જલેબી ની રેસીપી Varsha Monani -
More Recipes
ટિપ્પણીઓ