રબડી વીથ જલેબી(Rabdi with jalebi recipe in Gujarati)

Sonal Suva @foodforlife1527
રબડી વીથ જલેબી(Rabdi with jalebi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને 1/2 થાય ત્યાં સુધી ઉકાળો. ૪-૫ ચમચા ખાંડ નાંખી ઉકાળી ઘટ્ટ કરો. કેસર અને ઇલાયચી પાઉડર નાંખી ઠંડું થાય પછી ફ્રીજમાં મૂકો.
- 2
એક બાઉલમાં મેંદો, દહીં, બેકિંગ પાઉડર, ફુડ કલર મિક્સ કરી થોડું પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરાને એક કોનમાં ભરી લો.
- 3
૧ કપ ખાંડમાં ૧ કપ પાણી નાંખી ૧ તારની ચાસણી થવા આવે એટલે ગેસ બંધ કરો. ચાસણીમાં ૧/૪ જેટલો લીંબુનો રસ નાખો જેથી ક્રીસ્ટલ ના થાય.જલેબીને તેલ/ ઘી માં તળો. એક મિનિટ પછી ચાસણી મા ૧/૨ મિનિટ માટે રાખી કાઢો. જેથી જલેબી પોચી ના થાય. જલેબીને ચાસણીમાં નાંખતા પહેલા ચાસણી ગરમ કરવી જેથી ચાસણી સરસ રીતે શોષીઇ જાય.
- 4
હવે રબડીને ફ્રીજ માંથી કાઢી ગરમ જલેબી સાથે ખાઓ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
-
પાન રબડી વીથ જલેબી (Paan Rabdi with jalebi recipe in Gujarati)
#MDC#RB5મારા મમ્મીને રબડી ભાવે...જલેબી પણ ભાવે અને અમારે પાનની દુકાન હતી એટલે પાન પણ ભાવે એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આજે મારા મમ્મી માટે પાન ફ્લેવર રબડી વીથ જલેબી બનાવી છે.જલેબી ની લીંક અહીં છે.👇https://cookpad.wasmer.app/in-gu/recipes/12223227- Hetal Vithlani -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
જલેબી (jalebi in gujarati)
લગભગ આખા ભારતમાં જલેબી ખૂબ જ ખવાય છે સવારે નાસ્તામાં ગાંઠીયા સાથે હોય કે ડેઝર્ટમાં રબડી સાથે હોય જલેબી એ આપણા ભારતની એક ટ્રેડિશનલ મીઠાઈ છે જે આમ તો ઘીમાં ફ્રાય કરવામાં આવે છે.#વિકમીલ૩ #સ્ટીમ અથવા ફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૨૨ Bansi Chotaliya Chavda -
રબડી વિથ જલેબી
#એનિવર્સરી#ડેઝર્ટજમ્યા પછી બધાં ને કઈક ગળ્યું જોઈતું હોઈ તો આજે લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી વિથ રબડી જે નાના મોટા બધાં ને ભાવસે Tejal Hiten Sheth -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
-
-
-
કેસર જલેબી(kesar jalebi recipe in gujarati)
#વેસ્ટગુજરાત ના અમદાવાદ ની ફેમસ કેસર જલેબી જે જેઠાલાલ ની ફેવરીટ છે. બહુ જ સ્વાદીષ્ટ અને રસીલી કેસર જલેબી.... Avani Suba -
જલેબી (Jalebi recipe in gujarati)
જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે.. Hetal Gandhi -
ફરાલી જલેબી (Farali Jalebi Recipe In Gujarati)
#trend#week1#જલેબી#cookpadindia#cookpad gujarati#cookpadજલેબી કોને ન ભાવે અને ફાફડા ની સાથે સાઈડ મા જલેબી હોઇ એટલે ડીશ મા ચારચાંદ લાગી જાયપણ વ્રત અને ઉપવાસ મા જલેબી ખાવાનું મન થાય તો શું કરવું એટલે આજે હું અહીં ઉપવાસ મા ફરાલી વાનગી સાથે સાઈડ મા ખાઈ શકાય તેવી ફરાલી જલેબી ની રેસીપી શેર કરુ છુફરાલી જલેબી ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદ મા પણ ટેસ્ટિ લાગે છે Hetal Soni -
-
-
-
-
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
-
કેસર જલેબી(Kesar jalebi Recipe in Gujarati)
દશેરાના દિવસે સૌથી વધારે ખાવાથી જલેબી. ઇન્સ્ટન્ટ રીતે બનાવી છે. Chandni Kevin Bhavsar -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
ગુલાબજાંબુ ડ્રાયફ્રૂટ રબડી
અંગૂર રબડી ખાધી હશે, રબડી સાથે જલેબી, માલપૂઆ, ખાઈ શકો છો, એ રીતે આ રબડી ગુલાબજાંબુ સાથે પણ મસ્ત લાગે છે, Nidhi Desai -
ઇન્સ્ટન્ટ જલેબી(instant jalebi without curd or banking powder Recipe In gujarati)
#goldenapron3week18Besanજલેબી બનાવવી એકદમ આસન છે. જો પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો તે ખૂબ સરસ બને છે. આજે આ જલેબી મે ઇન્સ્ટન્ટ બનાવી છે જેમાં દહીં બેકિંગ પાઉડર કે સોડા કસાય ની જરૂર નથી..તો જોવો મારી રેસીપી.. Chhaya Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13021839
ટિપ્પણીઓ (2)