જલેબી(Jalebi Recipe in Gujarati)

Bhavna Odedra @bko1775
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડ મા દોઢ વાટકા જેટલુ પાણી નાખી મીડીયમ ઘટ્ટ ચાસણી તૈયાર કરો ચાસણી મા કેસર અને ફુડ કલર નાખવા.
- 2
મેંદામાં ઘી નુ મોણ અને ઈનો નાખી મીક્સ કરો, પાણી નાખી બેટર તૈયાર કરો, ફ્લેટ કડાઈ મા ઘી ગરમ કરવા મુકો,ઘી ને સારુ એવું ગરમ કરી જલેબી પાડવી,મે અહી અમુલ દુધ ની થેલીમાં બેટર ભરી જલેબી પાડી છે.
- 3
ગરમ જલેબી ને ચાસણી મા નાખતા જવાની, ૫ મીનીટ પછી જલેબી કાઢી લેવી, બદામ ની કતરણ નાખી ફાફડા સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
-
-
-
-
-
-
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#FDSઆપણા મિત્ર એટલે જેની સાથે આપણે સુખ દુઃખ વેચીએ જેમ સમય નીકળતો જાય તેમ આપણી દીકરી જ આપણી મિત્ર થઈ જાય છે જેની સાથે તમામે તમામ સુખ દુખ આપણે વેચી શકીએ છીએ મારી બે દીકરીઓની ભાવતી જલેબી ની રેસીપી આજે હું મુકુ છું. Manisha Hathi -
-
કેસર જલેબી(kesar jalebi recipe in gujarati)
#વેસ્ટગુજરાત ના અમદાવાદ ની ફેમસ કેસર જલેબી જે જેઠાલાલ ની ફેવરીટ છે. બહુ જ સ્વાદીષ્ટ અને રસીલી કેસર જલેબી.... Avani Suba -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#MS#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
રબડી વીથ જલેબી(Rabdi with jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#માઇઇબુક#પોસ્ટ-૧૪ગરમ જલેબી અને ઠંડી રબડી મસ્ત કોમ્બીનેશન Sonal Suva -
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#SJR ઝટપટ બની જાય ને ખાવા માં ક્રિસ્પી કેવી જલેબી આજ મેં બનાવી. Harsha Gohil -
જલેબી(jalebi recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮જલેબી ગુજરાતી લોકોના નાસ્તામાં અચૂક જોવા મળે છે.નાના મોટા તહેવારો પ્રસંગો મા પણ જલેબી વગર અધુરૂં લાગે છે. બહારથી જલેબી લાવવા કરતા ઘરે ઝટપટ જલેબી બની જાય તો મજા પડી જાય. Divya Dobariya -
-
-
-
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
-
જલેબી (jalebi in gujarati)
લગભગ આખા ભારતમાં જલેબી ખૂબ જ ખવાય છે સવારે નાસ્તામાં ગાંઠીયા સાથે હોય કે ડેઝર્ટમાં રબડી સાથે હોય જલેબી એ આપણા ભારતની એક ટ્રેડિશનલ મીઠાઈ છે જે આમ તો ઘીમાં ફ્રાય કરવામાં આવે છે.#વિકમીલ૩ #સ્ટીમ અથવા ફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૨૨ Bansi Chotaliya Chavda -
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13917560
ટિપ્પણીઓ (4)