ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મૈંદા. માં એક ચમચો ઘી નાખી લોટ સેકી લો.
- 2
સેકાય ગયા પછી તેને થોડો ઠંડો થવા do. પછી તેને ચારી લો.
- 3
પછી તેમાં તેલ, મીઠું, હિંગ, મારી રવો બધું નાખી કડક લોટ બાંધો,. લોટ બંધાય ગયા પછી તેની પૂરી વણો. તેલ ગરમ થઈ એટલે લીતે બ્રોવન તરી લો.તેને ચાઇ સાથે નાસ્તા માં લઇ શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ- શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો.. તેમાં દરેક દિવસે એક ખાસ વાનગી બનતી હોય છે.. એમાં પણ સાતમ,આઠમ અને નોમ નો અનેરો ઉત્સાહ અને મહિમા છે.. આ દિવસોમાં દરેક ઘર માં નાસ્તા, ફરસાણ, મીઠાઈઓ બનતી હોય છે. હવે બહારના નાસ્તા, ફરસાણ કે મીઠાઈઓ નું ચલણ વધતું જાય છે પરંતુ આજે પણ ઘણા ઘરો માં આ બધું ઘેર બનાવવાની પ્રથા ચાલુ છે.. અને ઘેર આ બધી વાનગીઓ બનાવવાની અલગ જ મજા છે.. અમે પણ વર્ષોથી ઘેર જ બધું બનાવીએ છીએ. આ વખતે પણ બધું બનાવ્યું છે તેમાંની એક વાનગી ફરસી પૂરી અહી પ્રસ્તુત કરેલ છે.. Mauli Mankad -
-
-
-
-
-
પાલક પૂરી(Palak Poori Recipe in Gujarati)
#GA4#Week9આ પૂરી ચા સાથે ખૂબ સારી લાગે છે Vandana Tank Parmar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#childhood- બાળપણ એક એવી અવસ્થા છે જેમાં આપણે જે પણ કરીએ, ખાઈએ કે બનાવીએ તે બધું જ આપણા જીવન માં કાયમ માટે યાદગાર બની જાય છે..મારા બાળપણ થી જ મારા ઘેર ફરસી પૂરી બનતી આવે છે.. અને એને ખાવા માટે અમે કોઈ પણ સમયે તૈયાર રહેતા.. આજે પણ આ નિયમ ચાલુ જ છે..😀😋😋 ચાલો, આજે મારી બાળપણ ની ફેવરિટ આઇટમ ફરસી પૂરી તમને પણ ખવડાવું..😀😋 Mauli Mankad -
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#GA4#Week 9ફરસી પૂરી હું મારા મમ્મી પાસે થી બનાવાતા શીખી હતી. તેમાં થોડો ફેરફાર કરીને મેં બનાવી છે. Nisha Shah -
-
-
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14019706
ટિપ્પણીઓ