ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)

Nisha Shah @cook_26675679
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું અને મોણ નાખી નવસેકા પાણી થી કઠણ લોટ બાંધો. લોટ ને પરાર થી થોડોક ખાંડો. ૧૦ મિનિટ રહેવા દો.
- 2
પછી તેને થોડો મસળી લો અને એક મોટો લૂવો લઈ તેનો વાટો કરી નાના ગુલ્લા કરો.
- 3
પછી તેને ત્રિકોણ શેપ માં વણી લેવી. પછી ગેસ પર તેલ મૂકી દેવું. પછી તેમાં પૂરી નાંખી મિડિયમ તાપે તળો. ગુલાબી થાય ત્યાં સુધી રાખવું.
- 4
નીચે ઉતારી તેના પર મિક્સ કરેલો મસાલો છાંટો. તૈયાર છે આપની પૂરી. આની ઉપર ગળી, તિકખી ચટણી, દહીં,સેવ નાખી ને ચાટ ની જેમ પણ ખાઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#MAઆ ફરસીપૂરી અમારા અનવલાઓ ની ઓળખ કહો તો ચાલે દરેક શુભ પ્રસંગે બનાવાય છે. હું આ પૂરી મારી મમ્મી પાસે શીખી છું. આજે મારી મમ્મી કરતા પણ સરસ બને છે. મોંમાં મૂકે એટલે ઓગળી જાય એવી છે આ પૂરી. મારી રેસીપી થી તમે પણ જરૂર બનાવાજો. Manisha Desai -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
Any time નાસ્તા માટે પરફેક્ટ..આ ફરસી પૂરી સફેદ બનાવવાની છું એટલે વધારે મસાલા નથી નાખ્યા. Sangita Vyas -
પડવાળી ફરસી પૂરી
મારા ધરે નાસ્તા માં હું અવાર નવાર બનાવું છું. મારી 2 દિકરીઓને આ પૂરી બહુજ ભાવે છે.#સુપરશેફ2 Priti Shah -
પડવાળી ફરસી પૂરી (Padvadi Farsi Poori Recipe In Gujarati)
સાત પડ વાળી ફરસી પૂરી કહેવાય. દિવાળીમાં તો ખાસ બને. સ્કૂલ ના નાસ્તામાં કે tea time snack માં લેવાય. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમઆ રિસિપી હું મૃણાલ માંથી શીખી છું.thank you so much Krishna Joshi -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
તુવેર દાણા ની પૂરી (Tuvar Dana Poori recipe in Gujarati)
#GA4#WEEK13#TUVARહેલો ફ્રેન્ડ્સ.... કેમ છો તમે બધા!!!!મજામાં હશો...આજે હું અહીંયા નાસ્તા માટે સ્પેશ્યલ પૂરી ની રેસીપી લઈને આવીછું. આ પૂરીને લીલી તુવેરના દાણા નો ઉપયોગ કરીને બનાવી છે. રેગ્યુલર પૂરી બનાવી એ છીએ એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. તો મિત્રો ખરેખર એક વાર એકવાર જરૂરથી ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTR#Diwali_Special#cookpadgujarati ફરસી પૂરી એક ક્રિસ્પી પૂરી છે જે સ્વાદમાં લાજવાબ છે. ગુજરાતીમાં “ફરસી” નો મતલબ ક્રિસ્પી થાય છે અને માટે તેના નામ પ્રમાણે તે એકદમ ક્રિસ્પી હોય છે. તેને મેંદો, મરી, જીરું અને અન્ય મસાલાઓથી બનાવવામાં આવે છે. પહેલાના સમયમાં તેને વિશેષ નાસ્તાના રૂપે ખાસ કરીને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી હતી. આ પૂરી મીઠું અને ખાટુ કેરીનું અથાણું અથવા ચા અને કોફીની સાથે સૌથી સરસ લાગે છે. ફરસી પૂરી ગુજરાતમાં સૌથી વધારે લોકપ્રિય છે, જેને દિવાળીના તહેવારમાં પણ ઘણા લોકો બનાવે છે. Daxa Parmar -
ત્રિકોણી ફરસી પૂરી (Triangle Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaફરસી પૂરી એ ભારત નો જાણીતો તળેલો નાસ્તો છે જે સામાન્ય રીતે મેંદા, ઘઉં ના લોટ થી બને છે પણ અન્ય લોટ ના ઉપયોગ થી પણ બની શકે છે. પણ મેંદા ના લોટ થી બનતી પૂરી સરસ ફરસી અને ખસ્તા બને છે. સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ મેંદો તથા તળેલો નાસ્તો બન્ને હાનિકારક છે. પરંતુ તહેવાર હોય તો થોડું તળેલું તો ખવાય જ ને? 😊 Deepa Rupani -
-
મેથી નું શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4આ શાક હું મારા સાસુ પાસે થી બનાવાતા શીખી હતી. આમાં મેથી નું પ્રમાણ વધારે હોય છે. મેથી હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે તો ચાલો રેસિપિ જોઈએ. Nisha Shah -
પાલક ફરસી પૂરી(Palak Farsi puri recipe in Gujarati)
#GA4#week9#Fried#Maida ફરસાણ માંફરસી પૂરી ખુબ પ્રખ્યાત છે તો હુ હુ પાલક વાળી ફરસી પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#childhood- બાળપણ એક એવી અવસ્થા છે જેમાં આપણે જે પણ કરીએ, ખાઈએ કે બનાવીએ તે બધું જ આપણા જીવન માં કાયમ માટે યાદગાર બની જાય છે..મારા બાળપણ થી જ મારા ઘેર ફરસી પૂરી બનતી આવે છે.. અને એને ખાવા માટે અમે કોઈ પણ સમયે તૈયાર રહેતા.. આજે પણ આ નિયમ ચાલુ જ છે..😀😋😋 ચાલો, આજે મારી બાળપણ ની ફેવરિટ આઇટમ ફરસી પૂરી તમને પણ ખવડાવું..😀😋 Mauli Mankad -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
ગુજરાતીઓના ઘરમાં ફરસી પૂરી અચુક બનતી જ હોય છે. તહેવારોના સમયમાં તો ખાસ ફરસી પૂરી બનાવવામાં આવે છે. ફરસી પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો.#કૂકબુક Nidhi Jay Vinda -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
મેંદા રવા ફરસી પૂરી (Maida Rava Farsi Poori recipe in Gujarati)
#GA4#Week9#Maida#Fried#Puri ફરસાણ બનાવવાની વાત આવે એટલે પૂરી બનાવવા નો વિચાર સૌથી પહેલા આવે. ફરસી પૂરી ઘણી બધી રીતે બને છે જીરું નાખીને, મરી નાખીને, અજમો નાખીને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. મેંદા ની પૂરી ને થોડી વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે મેં આજે તેમાં રવો પણ ઉમેર્યો છે રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Asmita Rupani -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ આ બનાવવા મા ખૂબ જ સરળ છે. ટેસ્ટ મા પણ એકદમ બજાર માં મળે એવી જ લાગે છે..... Janvi Thakkar -
ફરસી પૂરી(Poori Recipe in Gujarati)
ગુજરાતીઓ ખાવાના ખૂબજ શોખીન હોય છે.લગભગ દરેક ગુજરાતી લોકો ના ઘરમાં સૂકા નાસ્તા હોય જ. ગુજરાતી લોકો ફરવા જવાનું નક્કી કરે કે તરત ત્યાં નાસ્તો શું લઈ જઈશું? એની ચિંતા કરતાં હોય છે.ખાખરા, મઠીયા,થેપલા, વડા,પૂરી, ફાફડા જલેબી તેમજ ગાંઠિયા તો એમની રગેરગમાં વહેતા હોય છે - એવું કહી શકાય. ફરસી પૂરી ને ઘણી બધી રીતે બનાવાતી હોય છે. દિવાળી ના તહેવાર માં લગભગ બધા લોકો ના ઘરમાંફરસી પૂરી બનતી હોય છે. મેં મેંદા- રવાની ફરસી પૂરી બનાવી છે એની રીત તમને બતાવું છું.# GA4# Week4 Vibha Mahendra Champaneri -
-
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં નવા નવા નાસ્તા અને મિઠાઈ ખાવા ની તો મજા આવે છે પણ બધાં ભેગા થઈને બનાવાની મજા જ કંઈ અલગ છે. આજે મેં પડવાળી ફરસી પૂરી બનાવી છે એ પણ સમોસા શેપ માં. સવાર માં કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે. Rinkal’s Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14019908
ટિપ્પણીઓ (3)