સમોસા(Samosa Recipe in Gujarati)

Payal H Mashru
Payal H Mashru @cook_26001653

#GA4
#week9#Maida

સમોસા(Samosa Recipe in Gujarati)

#GA4
#week9#Maida

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧વાટકી મેંદો
  2. પાણી જરૂર મુજબ
  3. ૧ ટી સ્પૂનતેલ
  4. મીઠું જરૂર મુજબ
  5. ૩ નંગબટેટા
  6. ૧ નંગડુંગળી સમારેલી
  7. થોડાધાણા
  8. બધો મસાલો જેવોકે હિંગ મરચું હળદર ધાણાજીરું
  9. હાફ લીંબૂ
  10. ૧ ટી સ્પૂનઆદુ અને મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે મેંદા નો લોટ બાંધી શું તેમાં મીઠું અને તેલ નાખવા

  2. 2

    હવે આપણે સમોસા માં ભરવાનો મસાલો બનાવીએ

  3. 3

    બટેટા ની છાલ કાઢી પછી તેનો છુંદી નાખીએ

  4. 4

    પછી તેમાં મીઠું ધાણાજીરું ગરમ મસાલો ચટણી હળદર મરચું અને આદુની પેસ્ટ નાખી તેમાં લીંબુ નીચોવી

  5. 5

    પછી બધું મિક્સ કરી લો

  6. 6

    હવે આપણે મેંદા ના લોટ માંથી સમોસા બનાવીએ

  7. 7

    હવે સમોસા ને તળી લેવા અને તેને ચટણી સાથે સર્વ કરીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal H Mashru
Payal H Mashru @cook_26001653
પર

ટિપ્પણીઓ

Similar Recipes